________________
- ૧૫૮
સમ્યગ્ગદર્શન પુરૂષને લલચાવે છે, નચાવે છે તથા સાધનામાં વિદન નાખે છે તેવી સ્ત્રીઓમાં આસક્તિ નહિ રાખવી જોઇએ. - “નારીસુ નો વગિજજજા,
ઈથિ વિપજહે અણગારે છે - ધર્મ ચ પેશલે નચ્ચા,
તથ ઠજજ ભિખૂ અપાયું છે ૧૯
સ્ત્રીની આસક્તિને તજનાર સાધક ભિક્ષુ ધર્મને – દયામય અહિંસાધર્મને એકાંત કલ્યાણકારી માનીને તેમાં જ પિતાના આત્માને સ્થિર કરે.
- કપિલકુમારે પણ મૂઢતા છોડી. બગીચામાં બેઠા બેઠા એ જ પિતાના આત્માને “અમૂઢ” બનાવ્યું. વિવેકદ્રષ્ટિ આવતાં જ આત્મા જાગી ગયે. કામગથી સર્યું. બે માસા સેનાથી પણ સયું, કશું ન જોઈએ. તૃણું જ સંસાર મેહનું કારણ છે. તેને જીતવી જોઈએ. આમ : વિચાર્યું ને લપક શ્રેણીએ ચડી ગયા. તૃષ્ણને જીતી મનના વિકારોને જીત્યા. પ્રબળ મેહનીય કર્મને પરાજીત કર્યું, કેવળી બનીને રાજા પાસે ગયા. રાજાને સધ આપી, * વિહાર કરી ગયા. પછી જંગલમાં ૫૦૦ ચેરે મળતા તેમને ઉપર પ્રમાણે ઉપદેશ આપી સન્માર્ગે ચડાવ્યા. ઈઈ એસ ધમે અકખાએ,
કવિલેણું ચ વિશુધ્ધ પબ્લેણું વિશુદધ પ્રજ્ઞાવાન કપિલમુનિએ આ પ્રમાણે સાધક “અધર્મ વર્ણવ્યા છે. તેની સમ્યગૂ આરાધના કરનાર ઉભય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org