SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનના આઠ અંગ ૧૫૫ - પંડિત તેને આવકાર્યો, ભણવા તથા જમવાની બધી સગવડ - કરી આપી. પતિ પાસે ભણે ને તેને ત્યાં જ રહે. અને તેની સાર સંભાળ લેવાનું એક દાસીને સેાંધ્યું. દાસી એકલી તે વળી યુવાન હતી ને તેમાં એકાંત મળ્યું. કપિલ વિદ્યાભ્યાસ ભૂલ્યા ને દાસી સાથે સ`સાર માંડી બેઠો. ખસ ! જીવની આ જ મૂઢતા છે. દુર્ગતિના ભવાના દુઃખની તા વાત જ ન કરી, પણ સદ્ગતિના સુખ સગવડવાળા માનવભવમાં પણ જીવ ધર્માંકરણી કરી મેાક્ષ સન્મુખ થવાને બદલે, આવા મેહપાસમાં બધાઈ ને – કાઈ સ્ત્રીમાં, તે કાઇ મોટર-બંગલામાં, તેા કેાઈ જીંદગીના છેલ્લા શ્વાસ સુધી પૈસા, પૈસા ને પૈસા ભેળા કરવામાં – પછી ભલે ને ... મધુ` છેડીને જાય નેસપ અનીને સંઘરેલા ધનની રખેવાળી કરે. સ થવું મંન્નુર પણ એક દમડી – નવા પૈસા ય : સહાય માં વાપરી શકે નહિ – આમ મૂઢતાને લીધે જાતજાતના – શરાબના, ગણિકાના, વેશ્યાગમનના, શિકારના જુગાર દે સાતે બ્યસનના સેવનારા ખની માનવભવ કે જે મેાક્ષનું ખારૂં છે તેને નિરથ ક ગુમાવી, અનંતા ભવાની એકઠી . કરેલી પુણ્યાઈ ને એક જ માનવભવના અલ્પ આયુષ્યમાંકયાં દેવાના ને નારકીએના સાગરોપમના આયુષ્ય ને કયાં માનવીના વધુમાં વધુ ૧૦૦ વર્ષીનુ-એળે ગુમાવી, આત્માને કાઁભારથી ભારે બનાવી, અનંતા કાળની દુર્ગતિમાં ભમવા જીવ પાછે ચાલ્યા જાય છે, તે જ જીવની ‘ મૂઢતા ’ છે. જીવાત્માની આ મૂઢતાની વાત શ્રી. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૩ ગાથા માં ‘કમ્મસ`ગેહિ સમૂહા ’કહીને . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy