________________
શ્રધ્ધાની દુર્લભતા
C
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અઘ્યયન ત્રીજી ગાથા ૧ માં અનાદિ અનત કાળના સ`સારચક્રના પરિભ્રમણમાં જીવને (ભવસાગર તરી જવા માટે) ચાર ઉત્તમ અંગાની પ્રાપ્તિ(૧) મનુષ્યત્વ (ર) શ્રતિ અર્થાત્ ધ શાસ્ત્રોનુ શ્રવણ (૩) શ્રધ્ધા અને (૪) સંયમ લેવા એ ચારને–દુલ ભ કહીને, · શ્રઘ્ધા ’ ને ફરી પાછી નવમી ગાથામાં સંધ્ધા પરમ કુલહા’ ‘અર્થાત્ (તે ચારેય અંગમાં) શ્રઘ્ધા પામવી તે (તેા ભવા ભવમાં અત્યંત દુર્લભ છે એમ કહીને મેક્ષદાતા એવી પરમ ઉપકારી ‘ શ્રધ્ધા ’ ની અત્યંત મહત્તા વીરપ્રભુએ પરમાથ હેતુએ કરી બતાવી છે. (૧) તેનું કારણ પ્રભુએ પછીની ગાથાઓમાં કહ્યું છેઃજુદા જુદા પ્રકારના કર્મો કરીને, જીવા કમ પ્રમાણે જુદા જુદા ગાત્ર અને જુદી જુદી જાતિઓમાં ઉત્પન્ન થઇને સમગ્ર લાકને સ્પર્શે છે. અર્થાત્ સમગ્ર લેકમાં સર્વ પ્રદેશે જાન્મ મરણુ કરે છે. (૨)
1
ન સાજાઇ ન સા જોણી, ન ત’ઠાણું ન તં કુલ" । ન જાય! ન મુયા જથ, સબ્વે જીવા અણુ તા (શારઘમાં કહ્યું છે કે આ લેાકમાં) એવી કોઈ જાતિ નથી કે નથી એવી ચાનિ, એવું કોઈ સ્થાન નથી કે નથી એવું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org