SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ સમ્યગ્ગદર્શન યશૈધાંસિ સમિદોડગ્નિ ભમસાલ્ફતે જુના જ્ઞાનાગ્નિઃ સર્વકર્માણિ ભસ્મસાકુરુતે તથા ૩૭. હે અર્જુન ! જેમ પ્રજવલિત ( સમિધ:) અગ્નિ, લાકડાને (એધાંસિ) બાળીને ભસ્મીભૂત કરી દે છે, તેમ જ્ઞાન રૂપી અગ્નિ સર્વ કર્માણિ-કર્મોને બાળીને ભસ્મ કરી દે છે પરમાર્થ – આત્મા અને પરમાત્મા વિષેના તથા તેમના અરસપરસના સંબંધ વિષેના “જ્ઞાનને અહીં અગ્નિ સાથે સરખાવ્યું છે. અગ્નિ ઈધણાને-બળતણને જેમ બાળી, નાખે છે, તે જ પ્રમાણે જ્ઞાનાગ્નિ કેવળ પાપકર્મોના ને જ નહીં પણ પુણ્યકર્મોના બંધનેને પણ બાળીને ખાખ કરી નાખે છે. કમષના ઘણા તબકકા છેઃ ક્રિયમાણ કર્મના દોષ, પ્રારબ્ધ કર્મના દોષ, સંચિત કર્મના દોષ, વગેરે. પણ જીવામાને નિજસ્વરૂપનું યથાર્થ જ્ઞાન થતાં જ આ સઘળા કર્મોષ બળી જાય છે, અર્થાત્ નાશ પામે છે. જ્ઞાનની આ પૂર્ણ અવસ્થામાં જ્યારે જીવાત્મા હોય, ત્યારે તેના દશ્ય કે અદશ્ય, ભેળવાતા કે ભેગવવાના બાકી તે બધા કમષા બળી જાય છે. વેદમાં પણ કહ્યું છે કે “ઉભઉહવેષ એતિ તરસ્યામૃત સાધવસાધૂન - આ જ્ઞાન થતાં જ (એષ ઉહ એવ) પિતાના શુભ કે અશુભ કર્મના બંધનમાંથી (એતે સાધુ અસાધૂની) મનુષ્ય મુક્ત થાય છે (અમૃતઃ તરતિ). ન હિ જ્ઞાનેય સદર્શ પવિત્રમિત વિઘતે તસ્વયંગસંસિદ્ધઃ કાલેનાત્મનિ વિન્દતિ ૩૮. આ જગતમાં (ઈ) આત્મજ્ઞાન સરખું પવિત્ર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy