SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દનની દસ રુચિ ૧ સૂત્રોનું અવગાહન કરી (ભણી) શ્રુતથી સમ્યક્ પ્રાપ્ત કરે છે તે ‘ સૂત્ર રુચિ ’ છે. (૨૧) દૃષ્ટાંત – શ્રી સુયગડાંગ સૂત્રના છઠ્ઠા · પુચ્છિસુ ણ” અઘ્યયનમાં જ બુસ્વામી ગુરૂ સુધર્માસ્વામીને કહે છે :કહ ચ નાણું' કહ દ‘સણું સે, સીલ હ. નાયયસ્સ આસી । જાણાસિ ણુ ભિખુ ! જહાતહેણુ અહાસુયં બુહિ જહા-સિ ત ાર । અર્થ ::- ( આપણા શાસનપતિ, પરમ ઉપકારી ) જ્ઞાતપુત્ર મહાવીર સ્વામીનું જ્ઞાન કેવું હતું ? દન કેવુ હતું ? ચારિત્ર કેવું હતું? તે હે મુનિવર ! ( ગુરૂ સુધર્માસ્વામી) આપ સમ્યક્ પ્રકારે જાણા છે, તેથી આપે જે પ્રકારે તે સાંભળ્યુ હોય ( જહા ણિસંત...) તેજ પ્રમાણે મને કહેા. (૨) (પરમા માટે જુએ લેખકનું · પુચ્છિસુણ ’ વિવરણ) ભગવાનના ‘જ્ઞાન-દર્શનચારિત્ર ’તુ શ્રુતજ્ઞાન (એટલે કે ગુરૂ પાસેથી સાંભળેલું જ્ઞાન ) ભાવપૂર્વક સાંભળવાની મેળવવાની જિજ્ઞાસા ત્યારે જ થાય કે જ્યારે શિષ્યને જિનમાં અર્થાત્ અરિહંત દેવમાં, જિનવચનમાં અને તેના કહેનારા ગુરૂવરમાં પરમ શ્રદ્ધા પ્રગટી હોય કે આ જિનેશ્વર દેવ, તેમના માગે વિચરતાં મારા ગુરૂદેવ – સુગુરૂ તથા જિનેશ્વરે *રમાવેલા વચન અર્થાત્ તત્ત્વ બાધ કે સૂત્રસિદ્ધાંત રૂપી ધ તેજ આ જગતમાં મારું પરમ કલ્યાણ કરનારા છે.. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy