________________
૨૨૮
શ્રીમદ રાજચંદ્ર જીવનકળ:
મદદ કરે તેવા મહાપુરુષની શોધ કરી આત્મકલ્યાણ કરવાની, અનાદિ ભૂલ ટાળવાની પ્રેરણા પણ પ્રાપ્ત થવા યોગ્ય છે.
કેટલીક પઘપ્રસાદીનાં અવતરણેથી વિશેષ સ્પષ્ટીકરણ અને સદ્દભાવ સમજાશે એમ ગણું નીચે કેટલાંક લખ્યાં છેઃ
“ બીજાં સાધન બહુ , કરી કલ્પના આપ, અથવા અસદગુરુ થકી, ઉલટ વળે ઉતાપ.
પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્દગુરુયોગ,
વચન સુધા શ્રવણે જતાં, થયું હદય ગઢશોગ. સંતાપનું કારણ અને નિશ્ચય એથી આવી, ટળશે અહીં ઉતાપ તે ટળવાનો ઉપાય
નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.”
“ જ્યાં શંકા ત્યાં ગણુ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહીં સ્થાપ;
પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય; તેમ નહીં તે કંઈ સત્સંગ, તેમ નહીં તે કંઈ દુઃખરંગ.” ;
“મૂળ મારગ સાંભળો જિનનારે, સમ્યફજ્ઞાન ન
,
કરી વૃત્તિ અખંડ સન્મુખ; મૂળ ભારગ નય પૂજાદિની જે કામના, નેય વહાલું અંતર્ ભવદુઃખ. મૂળ કરી જે જે વચનની તુલનારે, જેજે ધિને જિન સિદ્ધાંત; મૂળ માત્ર કહેવું પરમારથ હેતુથીરે, કોઈ પામે મુમુક્ષુ વાત. મૂળ૦ છે દેહાદિથી ભિન્ન આત્મારે, ઉપયોગી સદા અવિનાશ; મૂળ એમ જાણે સદગુરુ ઉપદેશથીરે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ.”
“ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હૈય,
બાકી કુળગુરુકલ્પના, આત્માર્થી નહીં જોય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org