SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણી आवश्यक सूत्र टीका में - नियुक्तिगतः अगणीओ छिंदिज्ज बोहियखोभाइ दीहडक्को वा। માહિં માનો વરસો પ્રમાદિં ઉદ્દા - ગાથાની વૃત્તિમાં “અગ્રણીઓ” શબ્દનિર્દિષ્ટ કાયોત્સર્ગના આગાર માટે ટિપ્પણી કરતા બતાવ્યું છે કે કાયોત્સર્ગ વખતે જો જ્યોતિનો સ્પર્શ થાય ત્યારે આચ્છાદન માટે લેવાયેલા વસ્ત્રના ગ્રહણ કરવાથી કાયોત્સર્ગનાં ભંગ નથી થતો. પણ પ્રતિક્રમણ સૂત્રના પ્રબોધટીકા નામના ગુજરાતી વિવેચનમાં અન્નત્થ સૂત્રમાં આ નિયુક્તિગત ગાથાના “અગણીઓ” શબ્દના બે અર્થ બતાવ્યા છે. (૧) કાયોત્સર્ગ વખતે, અગ્નિ ફેલાતા, આવીને જો કાયોત્સર્ગ કરતી વ્યક્તિનો સ્પર્શ કરે, ત્યારે તે અન્યત્ર, જઈને કાયોત્સર્ગ પૂરો કરે તો કાયોત્સર્ગનો ભંગ થતો નથી. (૨) બીજો અર્થ આવશ્યક સૂત્રની ટીકામાં બતાવેલ છે જ. બીજી બાજુ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ પોતાના “અભિધાન ચિંતામણિ' શબ્દ કોશમાં અગ્નિકાય,તેઉકાયના શબ્દોમાં ક્યાં પણ “પ્રકાશને અગ્નિકાયના રૂપમાં બતાવ્યું નથી. “અભિધાન રાજેન્દ્ર કોશમાં પણ એતષિયક કોઈ ઉલ્લેખ પ્રાપ્ત નથી. ઉપરના બંને અર્થમાં પહેલો અર્થ આગમને સમ્મત લાગે છે. પણ બીજો અર્થ સંદિગ્ધ છે. પણ નિર્યુક્તિગત આ ગાથામાં “પ્રકાશ'ને અગ્નિકાય નથી બતાવ્યો અને “અગણીઓ' શબ્દનો બીજા અર્થથી એવું સ્પષ્ટ નિર્દેશ નથી થતો કે પ્રકાશ - અગ્નિકાયિક જીવના રૂપમાં સજીવ જ છે, તથાપિ પ્રકાશને સજીવ માનવાવાળો વર્ગ આ પાઠનો અર્થનો આધાર લે છે પણ એની સાથે બતાવાયેલી બીજા ત્રણ આગારના સ્વરૂપથી બીજો અર્થ બરાબર લાગતો નથી. ‘તત્ત્વ તુ केवलिगम्यम्।' 297 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy