SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ २९. आगम श्रुत ने आणा धारणा, जीत पंचमो साधक । पंच ववहार पणे प्रवत्यां, आज्ञा तणों आराधक ।। ३०. ए ठाणांग भगवती ववहारसूत्रे, आख्यो एम जिणंदा । तो जीत ववहार उथापै ते तो, प्रगट जैन रा जिंदा । ३१. भिक्षु स्वाम तणीं ए बांधी, उत्तम वर मर्यादो । विमल चित आराधे सुगणां, मेटी भमर् उपाधो ।। (ધોવણ પાણી અચિત્ત છે, આ વિષયમાં ટિપ્પણ સંખ્યા ૮૧બીનું ઉદાહરણ. આપેલ છે.) ૪૩. મુનિ યશોવિજયજી, પૂર્વ ઉદ્ધત ગ્રન્થ, પૃષ્ઠ પ૭-૬૩ ૪૪. જુઓ પ્રથમ ભાગની ટિપ્પણ સંખ્યા ૮બી) ૪૫. આચાર્ય તુલસી, જૈન સિદ્ધાન્ત દીપિકા, ૧૯-૧૧ जीवपुद्गलयोर्विविधिसंयोगैः स विविधरूपः ॥९॥ (वृत्ति-इयं विविधरूपता एव सृष्टिरिति कथ्यते ।) संयोगश्चापश्चानुपरुर्विकः ॥१०॥ कर्म-शरीरोपग्रहरूपेण त्रिविधिः ॥११॥ (વૃત્તિ:-૩પપ્રહાર-વામિન-વચ્છવાસન શ્વાસ ) અનુવાદઃ જીવ અને પુદ્ગલોના વિવિધ સંજોગોથી તે લોકો વિવિધ પ્રકારના છે ૯. (લોકની આ વિવિધરૂપતા ને જ સૃષ્ટિ કહેવાય છે.) જીવ અને પુદ્ગલના સંયોગ અપશ્ચાનુપૂર્વિક છે પૌર્વાપર્યશૂન્ય) છે ૧૦. સંયોગ ત્રણ પ્રકારના હોય છે. ૧. કર્મ ૨. શરીર ૩. ઉપગ્રહ ૧૧. (ઉપગ્રહ-આહાર, વાણી, મન, ઉચ્છવાસ-નિઃશ્વાસ વગેરે ઉપકાર શક્તિઓ) ૪૬. આચાર્ય મહાપ્રજ્ઞ, પૂર્વ ઉદ્ધત લેખ, પૃષ્ઠ ૧૬ ૪૭. એજન, પૃષ્ઠ ૧૫ ૪૮. મુનિ યશોવિજયજી, પૂર્વ ઉદ્ધત ગ્રન્થ, પૃષ્ઠ ૬૪ ૪૯. એજન, પૃષ્ઠ ૬૫-૬૭ 266 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy