________________
બાલ્યાવસ્થા અને અભ્યાસ
૧૧
ભૂત-ભવિષ્ય જાણું છું. જેને જે પૂછવું હોય તે પૂછે, હું કહી દઈશ. લેકમાં વાત ફેલાઈ. પછી તે પૂછવું જ શું? એને ત્યાં લેકે ના ટેળેટેળાં આવવા લાગ્યા ને લાઈન લાગી ગઈ. ભેળા ને આસ્થાળુ લેકે એને “માતાજી-માતાજી કહીને વિવિધ વસ્તુઓ ધરે ને પિતાનું ભવિષ્ય જાણવા માટે પ્રશ્ન પૂછે. અને પૂરીબાઈ એમને અગડંબગડું સમજાવે.
હવે આ બાજુ શ્રી નેમચંદભાઈ કાંઈ કાર્ય પ્રસંગે મામાના ઘરે આવી ચડયા. જોયું તે લેકેનું ટોળું જામેલું અને પૂરીબાઈ તેમની સામે અલકમલકની હાંકતા હતા. બુદ્ધિમાન નેમચંદભાઈ થોડીવારમાં જ સમજી ગયા કે આ બધું ધતીંગ છે. કંઈક વિચાર કરીને એમણે પૂરીબાઈને કહ્યું-“પૂરીબાઈ ! આ ભૂત ને ભવિષ્યના ધતીંગ પછી કરજો, પહેલાં હું પૂછું એનો જવાબ આપો.”
તમારે જે પૂછવું હોય તે પૂછોને, હું જવાબ આપીશ.” પૂરીબાઈએ તાનમાં ને તાનમાં કહ્યું.
તે સાંભળે ! મારે આ ભૂત-ભવિષ્યની વાત નથી પૂછવી, મારે તે પૂછવી છે વર્તમાનકાળની વાત. બોલે ! પૂછું ? સાચા જવાબ આપશે ?”
અને આ સાંભળતા જ પૂરીબાઈ મેંગેને ફેંફે થઈ ગયાં. એમનું પિગળ ખુલ્લું પડી ગયું.
લેકે પણ આવડા નાના છોકરાની આવી હિંમત ને નીડરતા જોઈને દિંગ થઈ ગયા, અને તેને ધન્યવાદ આપવા લાગ્યા.
આવી વાસ્તવિક નિભીકતા અને કેઈ પણ જૂઠા માણસને પરાસ્ત કરવાની તેમની શકિતને લીધે લોકો તેમની પાસે અસત્ય વાત કરતાં કે જૂઠું બેલતાં ડરતા.
નાની વયમાં પણ તેમની બુદ્ધિમત્તા અને ચતુરાઈ પ્રૌઢ અનુભવીનેય શરમાવે એવી હતી. તેમને રાજદ્વારી આંટીઘૂંટીની વાત સાંભળવા-જાણવાને શેખ હતો.
શ્રી લક્ષ્મીચંદભાઈને રૂપશંકરભાઈ નામે એક સરકારી અધિકારી મિત્ર હતા. જાતે નાગરબ્રાહ્મણ. તેમની સાથે શ્રી લક્ષમીચંદભાઈને ઘર જે સંબંધ હતું. તેમના ધર્મપત્ની શ્રી મંગળાબેનને આપણું ચરિત્રનાયકશ્રી ઉપર ખૂબ પ્રેમ હતો. તેઓ તેમને પિતાના પુત્રની જેમ સાચવતા હતા. રૂપશંકરભાઈ અવારનવાર લક્ષ્મીચંદભાઈના ઘરે આવતા, અને એ બંને મિત્રો અનેક રાજદ્વારી વાતે ચર્ચતા. શ્રી નેમચંદભાઈ આ બધી વાતે રસપૂર્વક સાંભળતા. આવી વાત સાંભળવાથી નાનપણમાં જ તેમની બુદ્ધિ રાજદ્વારી રૂપે ઘડાઈ અને તે ભવિષ્યમાં તેમને અનેક પ્રસંગે ઉપયોગી થઈ પડી.
નિશાળને ખપપૂરતે અભ્યાસ પૂરો થયા પછી, તેમની તથા શ્રી લક્ષમીચંદભાઈની પણ ઈચ્છા ખરી કે-સંસ્કૃત ભાષા અને ધામિક એ બેમાં પણ પ્રવીણતા મેળવવી. પણ પિતાજીની સૂચનાથી તત્કાલ પૂરતું તે તેમણે કેઈ ધંધાની-વ્યાપારની તાલીમ લેવાનો વિચાર કર્યો. અને ધંધાને કયાં તો હતો ? તેઓ ગયા બજારમાં ને તપાસ કરવા લાગ્યા કે કર્યો ધંધે આપણને અનુકૂળ છે ? તપાસ કરતાં કરતાં તેઓ સટ્ટાબજારમાં જઈ ચડ્યા. ત્યાં સટ્ટાને સાહસભર્યો વ્યાપાર ચાલતે જે, ને તેમને રૂચી ગયો. પિતાજીને વાત જણાવી. પિતાજી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org