SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૪ વંશ-વૃક્ષ શાસનસમ્રા આ. શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ (શ્રી સુધર્મા સ્વામી મ. ની ૭૪ મી પાટે=પટ્ટધર) તેમની પાટ પરંપરા (શિષ્યપ્રશિષ્યાદિ) ૧. મુનિશ્રી દેવેન્દ્રવિજયજી, ૨. ઉપાધ્યાય શ્રીસુમતિવિજયજી ગણિ, ૩. શ્રી સૌભાગ્યવિજ્યજી, ૪. પ્રવર્તકશ્રીયશવિજયજી, પ. શ્રીનવિજયજી ૬. આ. શ્રી વિજ્યદર્શનસૂરિજી, ૭. પંન્યાસ શ્રી પ્રતાપવિજયજી ગણિ, ૮. પં. શ્રી સિદ્ધિવિજયજી ગણિ, ૯ શ્રીપ્રભાવવિજયજી,૧૦. આ. શ્રી વિજયઉદયસૂરિજી, ૧૧. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી, ૧૨. શ્રી ભદ્રવિજયજી, ૧૩. શ્રીજીતવિજયજી,૧૪:શ્રી ચંદનવિજયજી, ૧૫ આ. શ્રી વિજય પવસૂરિજી, ૧૬. આ. શ્રી વિજય અમૃતસૂરિજી, ૧૭. આ. શ્રી વિજયલાવણ્યસૂરિજી, ૧૮. શ્રીરૂપવિજયજી; ૧૯. શ્રી હિરણ્યવિજયજી, ૨૦ પ્રવર્તક શ્રીગીર્વાણવિજયજી, ૨૧. શ્રીવિદ્યાવિ યજી, ૨૨. શ્રીમાનવિજયજી ૨૩. શ્રી ધનવિજયજી, ૨૪. આ. શ્રી વિજયજિતેન્દ્રસૂરિજી, ૨૫. શ્રી સુભદ્રવિજયજી, ૨૬. શ્રી સંપતવિજયજી, ર૭. શ્રી નીતિવિજયજી, ૨૮. શ્રી પ્રેમવિજ્યજી, ૨૯. પ્રવર્તક શ્રીરત્નપ્રભવિજયજી, ૩૦. શ્રીચૈતન્યવિજ્યજી, ૩૧ શ્રી ચંદ્રપ્રવિજયજી, ૩૨. શ્રી વિનયપ્રવિજયજી, ૩૩. પં. શ્રીનીતિપ્રવિજયજી ગણિ, (આ ૩૩ શિષ્ય પૂજ્યશ્રીના છે.) પ્રશિષ્યાદિ પરિવારની અનુક્રમે નામાવલી - (૨) ઉપા. સુમતિવિજયજીના–૧. મુનિ ઋદ્ધિવિજયજી. તેમના-૧. શ્રી પ્રમોદવિજયજી, ૨. શ્રી શુભવિજયજી. (૬) આ. વિજયદર્શનસૂરિજીના–૧ શ્રી કુસુમવિજયજી, ૨ શ્રી ગુણવિજયજી, ૩ આ. શ્રી વિજયજયાનંદસૂરિજી, ૪ શ્રી મહોદયવિજયજી, ૫ આ. શ્રી વિજયપ્રિયંકરસૂરિજી. (તેમાં)-- - શ્રી ગુણવિજયજીના--૧ શ્રી તિલકવિજયજી. - શ્રી યાનંદસૂરિજીના--૧ શ્રી શાંતિપ્રવિજયજી, ૨ શ્રી રત્નાકરવિજયજી, ૩ શ્રી હરિભદ્રવિજયજી, ૪ શ્રી સુબોધવિજયજી. એમાં--શ્રી હરિભદ્રવિજયજીના ૧ શ્રી મહાયશવિજયજી. શ્રી પ્રિયંકરસૂરિજીના--૧ શ્રી હર્ષચંદ્રવિજયજી, ૨ શ્રી પ્રકાશચંદ્રવિજયજી. (૭) ૫. પ્રતાપવિજયજીના–૧ શ્રી ભક્તિવિજયજી. તેમના ૧ શ્રી રાજવિજયજી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy