________________
શાસનસમ્રાટ્
પૂજ્યશ્રીના મગળ જન્મસ્થાન ઉપર ચાર મજલાના દેવગુરૂપ્રાસાદ બંધાઈ રહ્યો હતા. તેની ખાજુમાં બીજો એક પ્રાસાદ અંધાવવાનું આ ચેમાસામાં નક્કી થયું. બન્યુ ં એવું કે કઈ ખગિરિજી માટે નાનીમેાટી પ્રતિમાઓના આડર જયપુર અપાયેલા જ હતાં. એ આર એવી રીતે અપાયેલાં કે-કારીગર જેટલી મૂર્તિ બનાવે, એ સ` મૂર્તિ પૂજ્યશ્રી જ્યાં હાય ત્યાં લાવીને દેખાડે. જો પૂજ્યશ્રીને પસંદ પડે, તો એ મૂતિ કૠખગિરિની પેઢી ખરીદી લેતી. અન્યથા નહિ.
२७०
આ નિયમાનુસાર આ વર્ષે ૯૧ ઈંચની શ્યામલવણી અને કસાટી જેવા પાષાણમાંથી નિ`િત શ્રી આદીશ્વરપ્રભુની એવી જ શ્યામ સ્મૃતિ તથા ખીજી પણ નાની-મોટી સુ ંદર સ્મૃતિઆ લઈને કારીગર મહુવા આવ્યેા. એટલી આલ્હાદદાયક એ મૂર્તિ એ હતી કે : આખા સ'ધ એના દર્શનથી આનંદમગ્ન બની ગયા. ભાવિક ગૃહસ્થા તા એની સન્મુખ ભક્તિ ભાવના કરવા લાગી ગયા. મૂતિની વાત જેમ જેમ ગામમાં ફેલાતી ગઈ, તેમ તેમ લોકો ટાળે મળીને દર્શન કરવા આવવા લાગ્યા. એક-બે દિવસમાં તે આખું ગામ એના દર્શન કરી ગયું. મુસલમાના પણ બાકી ન રહ્યા.
જૈન જૈનેતર સૌ કહેઃ આ ભગવાનને અહીંયા જ રાખા.
જ્યારે પૂજયશ્રીએ કહ્યું કે : આ તા કદ ગિરિ માટે આવ્યા છે, અને ત્યાં લઈ જવાના છે, ત્યારે તા લોઙાએ જાણે હઠ પકડી કેઃ અમે આ ભગવાનને અહીંથી કયાંય નહિ લઈ જવા દઈ એ. માત્ર સંઘ જ નહિ, આખું ગામ આ આગ્રહ કરવા લાગ્યું.
આવે। આગ્રહ જોઈને પૂજ્યશ્રીએ સૌને સમજાવ્યા કે : આવા માટા ભગવાન્ પધરાવ વાસ્તુ અહીં સ્થાન કયાં છે ? અને એ વિના આ ભગવાને અહીં રાખવાથી શે ફાયદો ? આ સાંભળતાં જ આખે સદ્ય એટલી ઊઠ્યો ઃ સાહેબ ! અમે અહીંયા બીજી દેરાસર બંધાવીને એમાં આ પ્રભુજી પધરાવીશુ. પણ અહી થી લઈ જવા નહિ દઈ એ. નગરશેઠ શ્રીહરિલાલભાઈ એ પણ એ જ આગ્રહ કર્યો.
સૌ કાઇના આવા ભાવેાલ્લાસ જોઈ ને પૂજ્યશ્રીએ એ મૂર્તિ ત્યાં રાખવાના આદેશ આપ્યા. આથી આખા ગામમાં હનુ મેાજુ પ્રસરી ગયુ. એ ખુશાલીમાં શ્રીસ ધૈ અઠ્ઠાઈ મહાત્સવ અને સંઘજમણુ કર્યાં,
હવે એ પ્રભુજી માટે નૂતન જિનાલય ઋષભશાન્તિવિહારના પ્લાન ઘડાયા. અને ધીમેધીમે તેનુ બાંધકામ આર ભાયું,
પૂજ્યશ્રીના શિષ્યરત્ન સ્વ. મુનિશ્રી સુભદ્રવિજયજી મ. (ગેાકળદાસ અમથાશા)ના સ ંસારી લઘુબંધુ શ્રી ત્રિકમલાલ અમથાશાહ અમદાવાદના પ્રખ્યાત હામિપેથીક ડોકટર હતા. ડોક્ટરીના અમુક અભ્યાસ ભારતમાં કરીને વધુ અભ્યાસ માટે તેએ ન્યૂ ચાક (અમેરિકા) ગયેલા. ત્યાં વિશિષ્ટ અભ્યાસ દ્વારા એમ. ડી. ની ડીગ્રી મેળવેલી. વિદેશમાં જઈને ડાકટરી લાઈનની આવી ઉચ્ચ ડીગ્રી મેળવનારા જૈનોમાં ક્દાચ તે સ`પ્રથમ હતા. તેમણે યુરોપના પ્રવાસ કરેલા. અમદાવાદમાં તેમની ધીકતી પ્રેકટીસ ચાલતી હતી. શેઠ જમનાભાઈ
વાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org