________________
જય શેરીસાનાથ
નગર અને દેરાસરના ધ્વ ંસ થવા છતાંય શ્રીસંઘની કુશળતાને લીધે અમુક જિનમિ'એ અક્ષત રહી જવા પામ્યા. આ બનાવ બન્યા પછી ઘેાડા સમયમાં તા એ તીથ અને એ ખિએ લાકોના માનસ-૫૮માંથી ભૂંસાઈ ગયા.૧
ત્યારપછી તે ત્યાં શેરીસા ગામ પણુ વસ્યું. ત્યાં નું દેરાસર અત્યારે ખંડિયેર દશામાં પડયું હતુ. ગભારાની બારસાખા જૂની-પત્થરની અને કલા-કાતરણીયુક્ત હતી, પણ તે તુટીફૂટી અવસ્થામાં હતી. ગભારાની અંદર બે કાઉસગ્ગાકાર જિનમિબ, તથા શ્રીશેરીસા પાર્શ્વપ્રભુની ફણાયુક્ત પ્રતિમા, ખિરાજતા હતા. દેરાસરની બહાર નીકળી ગામ તરફ જતાં થાડેક દૂર એક ટેકરા હતા, તેની ઉપર એક ભવ્ય પ્રતિમા હતી. તે પ્રતિમાને પત્થર-શિલા માનીને લોકો તેના પર છાણા થાપતા. અને કેટલીકવાર શ્રીફળ પણ વધેરતા. એ કારણથી પ્રતિમાના ઢીચણના ભાગ સહેજ છેલાયેા હતો. ખાકી સર્વાંગે અખંડ હતી. આમ અનેક અવશેષે જીણુ-શીણુ દશામાં પડ્યા હતા. કેટલીક વસ્તુઓના તા કાઈ ને ખ્યાલ પણ ન હતા.
૧૨૫
પણ હવે લેાકેાના સદ્ભાગ્ય જાગ્યા હતા. અત્યાર સુધી જીણુ દશામાં રહેલા એ મહાતીના ઉદ્ધારના સમય પાકી ગયા હતા. અને એટલા જ માટે જાણે આપણા મહાન્ ચરિત્રનાયક સૂરિભગવતશ્રીનું કલેાલ ગામે પધારવું થયું હતું.
સ. ૧૯૬૯ ના એ માગશર મહિના હતા. અમદાવાદના અગ્રણીઓની વિનંતિના સ્વીકાર કર્યાં પછી અમદાવાદ જવા માટે તેઓશ્રી કલાલ પધાર્યા હતા. આજથી ૯ વર્ષ પૂર્વે આ જ ગામના રહેવાસી શા. ગારધનદાસ અમુલખભાઈ વિગેરે ભદ્રાત્માઓ પૂજ્યશ્રીના પાવન ઉપદેશથી હુઢીયામાંથી મૂર્તિપૂજક બનેલા. એ ગેરધનદાસ તથા માહનલાલ કોઠીયાનુ ધ્યાન શેરીસાના જિનખિ'! પ્રત્યે દોરાયેલુ'. એટલે તેમણે પૂજ્યશ્રીને શેરીસા ગામ અને પ્રતિમાએ સંબંધી સ` હકીકત નિવેદન કરવા સાથે જણાવ્યું કે—સાહેબ ! આપશ્રી જો ત્યાં પધારા, તે। એ પ્રતિમાઓની આશાતના ટળે. બાકી તા એનું ધ્યાન રાખનાર કોઈ નથી.
પૂજ્યશ્રીમાન્ શેરીસાતી ના ઇતિહાસ-વર્ણન તા જાણતા જ હતા. તે મહાતીના અવશેષા હજી છે, એ વાત ગારધનભાઈ પાસેથી જાણતાં જ તેઓશ્રીએ વિના વિલંબે શેરીસા પધારવાની તૈયારી કરી. અપેારના સમયે વિહાર કર્યાં.
૪ માઇલના પથ કાપતાં કેટલી વાર ? જોતજોતામાં પૂજ્યશ્રી સપરિવાર શેરીસા પહોંચી ગયા. તે દિવસે તે દેરાસર, તેમાં રહેલી મૂર્તિ, અને પેલા ટેકરા પર રહેલી મૂર્તિ વિગેરેના દન કર્યાં. પૂજ્યશ્રીએ શ્રીશેરીસા પા་પ્રભુની ગગક ૪-ભક્તિસભર હૈયે ૧. અહીં એક મત એવા પણ છે કે–' પહેલાં (૧૩ ના શતકમાં) પ્રજ્ઞાપુર અથવા સાનપુર નામે
વિશાળ નગર હતું. ત્યાં શ્રીદેવેન્દ્રસૂરિજી મ. પધાર્યાં, અને અન્ય સ્થળેથી શ્રીપાર્શ્વપ્રભુ વિગેરે જિન-પ્રતિમા લાવીને ત્યાં સ્થાપન કર્યાં. તેથી એ તીની પ્રસિદ્ધિ થઈ. જે વિભાગમાં દેરાસર હતું, તેનું નામ શેરીસાંકડી હતું. (અતિગીચ વસતિને કારણે દેરાસરમાં જવા માટેની શેરી પણુ સાંકડી બની ગઈ, આથી એ સ્થાન શેરીસા અને કડી નામે વિખ્યાત થયું. જૈન પરંપરાને ઈતિહાસ, ભાગ-ર, પૃષ્ઠ ૪૦૬). કાલક્રમે એ નગરના વિનાશ થયા, દેરાસરા પણ ધ્વંસ થયા. અને શેરીસાંકડી નામના એ વિભાગ હાલના શેરીસા અને કડી એ એ ગામરૂપે પરિણામ પામ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org