________________
સ્થાનાંગ સૂત્ર
एवं मुहुत्ताइ वा. अहोरत्ताइ वा. जीवाइ वा. अजीवाइ वा पव्वुच्चइ. પાડ્ યા. માસાક્ વા. जीवाइ वा. अजीवाइ वा पव्वुच्चइ.
उउइ वा. अयणाइ वा.
जीवाइ वा. अजीवाइ वा पव्वुच्चइ. संवच्छराइ वा. जुगाइ वा. जीवाइ वा. अजीवाइ वा पव्वुच्चइ. वासयाइ वा. वाससहस्साइ वा. जीवाइ वा. अजीवाइ वा पव्वुच्चइ. वासस्यसहस्साइ वा वासकोडीइ वा. जीवाइ वा. अजीवाइ वा पव्वुच्चइ वा. पुवंगाइ वा. पुव्वाइ वा. जीवाइ वा. अजीवाइ वा पव्वुच्चइ. तुडियंगाइ वा. तुड़ियाइ वा. जीवाइ वा. अजीवाइ वा पव्वुच्चइ. अडंगाई वा. अडडाइ वा.
जीवाइ वा. अजीवाइ वा पव्वुच्चइ. अववंगाइ वा. अववाइ वा. जीवाइ वा अजीवाइ वा पव्वच्चइ. हूहूअंगाई वा. हूहयाइ वा. जीवाइ वा. अजीवाइ वा. पव्वच्चइ. उप्पलंगाई वा. उप्पलाइ वा. जीवाइ वा. अजीवाइ वा पव्वुच्चइ. पउमंगाइ वा. पउमाइ वा. जीवाइ वा. अजीवाइ वा पव्वुच्चइ. नलिणंगाइ वा नलिणाइ वा. जोवाइ वा. अजीवाइ वा पव्वुच्चइ. अच्छणिकुरंगाई वा. अच्छणिकुराइ वा. जीवाइ वा. अजीवाइ वा पव्वुच्चइ. अअंगाई वा. अउआइ वा. जीवाइ वा. अजीवाइ वा पव्वच्चइ. नउअंगाई वा. नउआइ वा. जीवाइ वा. अजीवाइ वा पव्वुच्चइ. पउअंगाई वा. पउआइ वा.
Jain Educationa International
૫૩
અને ધીમાં અત્યંત ભે નથી. તેથી ધ અને મીના અભેદને લક્ષ્યમાં રાખી સમાયાદ્ધિને જીવ અને અજીવ રૂપ કહેલ છે. શ્વાસેાચ્છવાસ અને સ્તાક (સાતશ્ર્વાસાચ્છવાસ પ્રમાણ કાળ) પણ પૂર્વોક્ત વિવક્ષાથી જીવ અને અજીવ કહેલ છે.
એ પ્રમાણે ક્ષણ (સંખ્યાત શ્વાસેાચ્છવાસ) અને લવ (સાતસ્તાક) પણ જીવ અને અજીવરૂપ છે એ જ રીતે મુહૂર્ત અને અહારાત્ર, પક્ષ અને માસ, ઋતુ અને અયન, સંવત્સર અને યુગ, સેાવ અને હજાર વર્ષ, લાખ વર્ષોં અને કડવ ત્રુટિતાંગ અને ત્રુટિત, પૂર્વાંગ-ચૌરાસી લાખ વર્ષી અને પૂર્વ–ચૌરાસી લાખ પૂર્વ, અડડાંગ અને અડડ, અવવાંગ અને અવવ, હૂંતાંગ અને હૂહૂત, ઉત્પલાંગ અને ઉત્પલ, પદ્મમાંગ અને પદ્મ, નલિનાંગ અવ નલિન, અનિકુરાંગ અક્ષનિકુર, અમ્રુતાંગ અને અયુત, નિયુતાંગ અને નિયુત, પ્રપુતાંગ અને પ્રપુત, ચુલિકાંગ અને ચુલિકા, શીષ પહેલિકાંગ અને શીષપ્રહેલિકા પત્યેાપમ અને સાગરાપમ, ઉત્સર્પિણી અને અવસર્પિણી. આ બધા કાળ વિભાગે પણ જીવ અને અજીવરૂપ કહેલ છે.
ગ્રામ, નગર, નિગમ (ણિનિવાસ) રાજધાની (જ્યાં રાજા રહેતા હૈાય) ખેડા (ગ્રામથી માટુ, અને નગરથી નાનું ધૂળનાં કેટ યુકત) કર્મેટ (કુત્સિત નગર) મખ્ખુ (જેની ચારે બાજુ એક ચેાજન સુધી કોઇ ગામ ન હેાય તેવી વસ્તી દ્રાણુમુખ (જ્યાં જળ અને સ્થળ અને માર્ગોથી જઇ શકાય) પટ્ટન (જ્યાં જલ યા સ્થલ મા
www.jainelibrary.org
For Personal and Private Use Only