SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર तत्थ फोड़ा संमुच्छंति, ते फोड़ा भिज्जंति, ते फोड़ा भिण्णा समाणा तमेव सह तेयसा भासं कुज्जा, केइ तहारूवं समणं वा, माहणं वा अच्चास एज्जा से य अच्चासाइए परिकुविए देवि वि य परिकुविए मा दुहओ पड़िवण्णा तस्स तेयं निसिरेज्जा तत्थ फोड़ा संमुच्छंति सेसं तहेव -जावभासं कुज्जा, केइ तहारूयं समणं वा, माहणं वा अच्चासा एज्जा से य अच्चासाइए परिकुविए तस्स तेयं निसिरेज्जा, तत्थ फोड़ा संमुच्छंति. ते फोड़ा भिज्जंति, तत्थ पुला संमुच्छंति, ते पुला भिज्जंति पुला, भिण्णा समाणा तमेव सह तेयसा भासं कुज्जा, एते तिणि आलावगा भाणिव्वा, केइ तहारूवं समणं वा, माहणं वा अच्चासाएमाणे तेयं निसिरेज्जा सेय तत्थ नो कम्म, नो पकम्मइ अंचियं करेइ करेत्ता आयाहिणं पायाहिणं करेइ करेत्ता उड्ढं वेहासं उप्पायर उप्पात्ता ओ पड़िए पणियत्तइ पड़िनियतित्ता तमेव सरीरगं अणुदहमाणे अणुदहमाणे सह तेयसा भासं कुज्जा जहा वा गोसालस्स मंखलि पुत्तस्स तवे एए. ७७७ दस अच्छेरगा पण्णत्ता, तं जहा गाहाओ उवसग्ग गब्भहरणं इत्थो वित्थं, अभाविया परिसा । अवर कंका, चंदसूराणं ॥१॥ कण्हस्स उत्तरणं Jain Educationa International - ૪૬૩ પર ફાડા પડી ફૂટી જાય છે. પછી નાના નાના ફાડા ઉત્પન્ન થઈને તે પણ ફૂટી જાય છે ત્યારે તે ભસ્મ થઇ જાય છે. ૮ આ પ્રમાણે દેવતા જ્યારે તેોલેશ્યા છેડે છે તે આશાતના કરવાવાળા પૂવત્ ભસ્મ થાય છે. ૯ આ પ્રમાણે દેવતા અને શ્રમણ બ્રાહ્મણુ અન્ને જ્યારે એકી સાથે તેોલેશ્યા છોડે છે ત્યારે આશાતના કરવ વાળે! (પૂર્વવત) ભસ્મ થઈ જાય છે. ૧૦ કેઇ તેજલેશ્યાવાળા માણસ શ્રમણુની આશાતના કરવા માટે તેના પર તેજો છેડે છે તે તેજોવેશ્યા તેનુ કંઇ પણ પણ અનર્થ કરી શકતી નથી. તે તેજલેશ્યા આમથી તેમ ઉંચી-નીચી થાય છે અને તે શ્રમણની પ્રદક્ષિણા કરીને આકાશમાં ઉછળે છે અને તેોલેશ્યા છેડવાવાળાની તરફ ફરી તેને જ ભસ્મ કરે છે. જે પ્રમાણે ગેશાલકની તેજોલેશ્યાથી ગે શાલક જ મર્યા. પરંતુ ભગવાન મહાવીરનું કંઈ પણ ન ખગયું. દશ અચ્છેરાએ (આશ્ચર્યભૂત મનાવે!) આ હુંડાવપણીકાલમાં થયા. જેમકે૧ ઉપસ - ભગવાન મહાવીરને કેવળ અવસ્થામાં પણ ગેશાલકે ઉપસર્ગ કર્યા. ૨ ગ હરણુ– હરણુગમેષી દેવે ભગવાન મહાવીરના ગર્ભને દેવાનંદાની કુક્ષિથી www.jainelibrary.org For Personal and Private Use Only
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy