________________
૪૪૨
લ- વવિદે મોક્ષે પળત્તે. તું નફાगाहा-कोहे माणे माया, लोभे पिज्जे तहेव दोसे य । हास भए अक्खाइ य,
उवधायनिस्सिए વસમે ॥
૧- વૈવિદ્દે સવામોલે વળત્તે તં નટ્ટાउपमीसए, faraaree,
v
उपण वियमीसए, जीवमीसए,
अजीवमीसए,
अनंतमीसए, अद्धामीस,
Jain Educationa International
जीवाजीवमीसए,
परित्तमीसए,
अद्धद्धामीस. ३
દશમું સ્થાન
ખ- મૃષાવાદ દેશ પ્રકારના છે. જેમકે— ૧ ક્રાયજન્ય, ૨ માનજન્ય, ૩ માયાજન્ય, ૪ લાભજન્ય, ૫ પ્રેમજન્ય, ૬ દ્વેષજન્ય, ૭ હાસ્યજન્મ, ૮ ભયજન્ય, ૯ આખ્યાયિક જન્ય, ૧૦ ઉપઘાતજન્ય- (હિંસા માટે કહેવાનું વચન).
ગ- સત્યમૃષા (મિશ્રવચન) દશ પ્રકારના છે, જેમકે—
૧ ઉત્પન્નમિશ્ર– સાચી સંખ્યાની ખખર ન હેાવા પર આ નગરમાં ક્રશ બાળકે ઉત્પન્ન થયા છે' એમ કહેવુ.
૨ વિગતમિત્ર- જન્મની સમાન મરણના સબંધમાં પૂર્વકત કહેવું.
૩ ઉત્પન્ન-વિગતમિશ્ર- સાચી સ`ખ્યા પ્રાપ્ત ન હાવા પર પણ ‘આ ગામમાં ક્રશ ખાળક જન્મે છે. અને દશ વૃદ્ધ મરે છે' આ પ્રમાણે કહેવું.
૪ જીવમિશ્રક- જીવિત અને મૃત જીવાના સમૂહને જોઇને ‘જીવ સમૂહ છે એમ કહેવુ’. ૫ અજીવમિશ્રક- જીવિત અને મૃત જીવાના સમૂહને જોઇને ‘આ અજીવ સમૂહ એમ કહેવુ.
૬ જીવાજીવમિશ્રક– ભવિત અને મૃત જીવાના સમૂહને જોઇને આટલા જીવિત છે અને આટલા મરેલા છે, એમ મિશ્રવચન કહેવું. છ અનંત મિશ્રક- પત્રાદિ સહિત કેંદ્ર મૂલને ‘અન તકાય' કહેવુ.
૮ પ્રત્યેક મિશ્રક- માંગરી સહિત મૂળાને પ્રત્યેક વનસ્પતિ કહેવી,
૯ અહ્વામિશ્રક- સૂર્યોદય નહાવા પણુ સૂર્યોદય થઇ ગયે’ એમ કહેવુ.
૧૦ અદ્ધાદ્ધામિશ્રક એક પ્રહર દિવસ થા હાય તા પણ અપાર થયા એમ કહેવુ.
www.jainelibrary.org
For Personal and Private Use Only