________________
૪૩૦
उरि मुहमूले दस जोयणसहस्साई विखंभेणं पण्णता, तेसिणं महापायालाणं कुड्डा सव्ववइरामया सव्वत्थसमा दस जोयणसयाई बाहल्लेणं पण्णत्ता.
छ- सव्वे वि णं खुद्दा पायाला दस जोयणतयाइं उन्वेहेणं पण्णत्ता, मूले दसदसाइं जोयणाई विक्खंभेणं, बहुमज्झदेसभाए एगपएसियाए सेढीए दस जोयणसयाई विक्खंभेणं पण्णत्ता, उरि मुहमले दसदसाइं जोयणाई विक्खंभेणं पण्णत्ता. तेसि णं खुड्डापायालाणं कुड्डा सव्ववइरामया सव्वत्थ समा दस जोयणाई बाहल्लेणं पण्णत्ता. ६
દશમું સ્થાન કળશનું મુખ દશ હજાર યે જન પહોળું છે. તે મહાપાતાલ કળશની ઠીકરી વિજય છે અને દસ સે જનની અને સર્વત્ર
સમાન પહેલી [ટી] છે. લઘુપાતાલ કલશ સૂત્ર - દરેક [ચા લઘુપાતાલ કલશ દસ સો [એક હજાર) જન ઉંડા છે. મૂલમાં દશ-દશક [ એકસે] જન પહોળા છે. મધ્ય ભાગમાં એક પ્રદેશવાળી શ્રેણીમાં દસ સે એક હજાર યોજન પહોળા છે. કળશનું મુખ દશદશક ]િ યેન પહેલ્થ છે. તે લઘુ પાતાલ કલશોની ઠીકરી વજમય છે દશ જન ની છે અને સર્વત્ર સમાન
પહબી (મેટી) છે. મેરૂ પર્વત સૂત્ર
ઘાતકીખંડ દ્વીપના મેરૂ, ભૂમિમાં દશ સે (એક હજાર) જનના ઉંડા છે. ભૂમિ પર કંઈક ન્યૂન દશ હજાર જન પહોળા છે. ઉપર દશ સો (એક હજાર એજન) પહોળા છે. પુષ્કરવાર અર્ધદ્વીપના મેરૂ પર્વતનું
પ્રમાણ પણ આ પ્રકારનું જ છે. વિતાઢય પર્વત સૂત્ર
દરેક વૃતવૈતાઢય પર્વત દશ સે (એક હજાર) યોજન ઊંચા છે. ભૂમિમાં દસ સો (એક હજાર) ગાઉ ગહેરા છે. સર્વત્ર સમાન પલંક સંસ્થાનથી સંસ્થિત છે અને દશ સે (એક હજાર) એજન પહેળા છે.
७२१ धायइसंडगा णं मंदरा दस जोयणसयाई
उम्वेहेणं धरणितले देसूणाई दस जोयणसहस्साई विक्खंभेणं उरि दस जोयणसयाई विक्खंभेणं पण्णत्ता. पुक्खरवरदीवद्धगा णं मंदरा दस जोयण. एवं चेव. २
७२२ सव्वे विणं वट्टवेयड्डपब्वया दस जोयण
सयाइं उडद उच्चत्तेणं, दस गाउयसयाई उव्वेहेणं सव्वत्थ समा पल्लगसंठाण
संठिया, दस जोयणसयाई विक्खंभेणं પત્તાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org