SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ३८८ ६६७ नवहिं ठाणेहिं रोगुप्पत्ती सिया. तं जहा अच्चासणाए, भहियासणाए, अणिद्दाए, अइजागरिएण, उच्चारनि रोहेणं, पासवण निरोहेणं, अद्धाणगमणेणं, भोयणपड़िकूलयाए, इंदित्थविकोवणयाए. ६६८ नवविहे दरिसणावर णिज्जे कम्मे पण्णत्ते. तं जहा निद्दा, निद्दानिद्दा, पयला, पयलापयला, थी गिद्धी, चक्खुदंसणावरण, अचक्खुद सणावर ओहिदंसणावरणे, केवल सणावरणे. ६६९ अभीई णं नक्खत्ते साइरेगे नव मुहुत्ते चंदे सद्धि जोगं जोएइ, अभीइ आइआ णं नव नक्खत्ता णं चंदस्स उत्तरेणं जोगं जोएति तं जहाअभीई - जाव- भरणी. ६७० इमीसे णं रयणप्पभाए पुढवीए बहुसम - रमणिज्जाओ भूमिभागाओ नवजोअणसयाई उद्धं अबाहाए उवरिल्ले तारारूवे चारं चरइ. Jain Educationa International નવમું સ્થાન નવ કારણેાથી રાગાત્પત્તિ થાય છે. प्रेम— ૧ અતિ આહાર કરવાથી, ૨ અહિતકારી આહાર કરવાથી, ૩ અતિ નિદ્રા લેવાથી ૪ અતિ જાગવાથી, ૫ મળને વેગ રોકવાથી, ૬ મૂત્રના વેગને રોકવાથી, છ અતિ ચાલવાથી, ૮ પ્રતિકૂલ ભેાજન કરવાથી, હું ઇન્દ્રિયા વિકાપનતાથી કામ વેગને રોકવાથી. દર્શનાવરણીય કર્મ નવ પ્રકારનુ છે જેમકે१ निद्रा, २ निद्रानिद्रा, 3 अथवा, ४ प्रथवाप्रन्थक्षा, ૫ ત્યાન शृद्धि, ૬ ચક્ષુદનાવરણુ, છ અચક્ષુનાવરણુ, ૮ અવધિદર્શનાવરણ, ૯ કેવલ દનાવરણુ. ૩– અભિજિત્ નક્ષેત્ર કંઇક અધિક ૯ મુહૂર્ત સુધી ચંદ્રની સાથે ચેગ કરે છે. ખ– અભિજિત આદિના નવ નક્ષત્રે ચંદ્રની સાથે ઉત્તરથી ચેાગ કરે છે. તે આ છે— ૧ અભિજિત ૨ શ્રવણ ૩-૮ ઘનિષ્ઠા यावत् लगी. આ રત્નપ્રભા પૃથ્વીના સમ ભૂતભાગથી નવસે। ચેાજનની ઉંચાઈ પર ઉપરનું તારામડલ ગતિ કરે છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy