SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર ६४२ क- जंबूद्दीवे मंदरे पव्वए भद्दसालवणे अट्ट दिसाहित्यिकूड़ा पण्णत्ता. तं जहागाहा - परमुत्तर नीलवंते, सुहत्थि अंजणागिरी कुमुएय । पलास वसे, अट्ठमए रोयणનિરી શા २ ख - जंबूद्दीवस्स णं दीवस्स जगई अट्ठ जोयणाणं उड्ढं उच्चत्तेणं बहुमज्झदेसभाए अट्ठ जोयणाई विक्खंभेणं. ६४३ क - जंबूद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणं महाहिमवंते वासहरपव्वए अट्ठ कूड़ा पण्णत्ता. तं जहा गाहा - सिद्धे महाहिमवंते, हिमवंते रोहिया હરી કે । हरिहंता हरिवासे, वेरुलिए चेव હૂંડા ૩ શા ख- जंबूमंदर उत्तरेणं रुप्पिमि वासहरपव्वए अट्ठ कूड़ा पण्णत्ता. तं जहागाहा - सिद्धे य रुप्पी रम्मग, नरकंता बुद्धि रुपकड़े य ! हिरण्णवए मणिकंचणे य रुपिं कूड़ा નાશા ग- जंबूमंदर पुरच्छिमेणं रुयगवरे पव्वए अट्ठ कूड़ा पण्णत्ता. तं जहागाहा - रिट्ठे तवणिज्जचण, रयत दिसासोत्थि पलंबे य | अंजण अंजणपुलए, रुयगस्स पुरच्छिमे कूड़ा ॥१॥ Jain Educationa International ૩૮૭ ૪ યશોધરા, ૫ લક્ષ્મીવતી, ૬ શેષવતી, ૭ ચિત્રગુપ્તા, ૮ વસુધરા. ઘ- આ પ્રમાણે પુષ્કરવર દ્વીપાના પશ્ચિમાઈમાં મહાપદ્મ વૃક્ષથી મેચૂલિકા સુધીનુ કથન જંબુદ્રીપની સમાન છે. ક-જાંબુદ્વીપના મેરૂપર્વત પર ભદ્રશાલવનમાં આઠ દિશા હસ્તિ કૂટ છે. જેમકે— ૧ પદ્મોત્તર, ૨ નીલવંત, ૩ સુહસ્તી, ૪ જનાગિરિ પ કુમુદ્ર, ૬ પલાશ, છ અવત સક ૮ રાચનાગિરિ. ખ- જંબુદ્રીપની જગતી આઠ ચેાજન ઊંચી અને મધ્યમાં આઠ ચેાજન પહાળી છે. ક- જબુદ્ધીપવતી મેરૂપ તથી દક્ષિણમાં મહાહિમવંત વર્ષધર પર્વત પર આઠ ફૂટ છે. જેમકે ૧ સિદ્ધ, ર્ મહાહિમવત, ૩ હિમવંત, ૪ હિત, પ હરીકૂટ, ૬ હરિકાન્ત, છ હરવાસ, ૮ વૈ. ખ- જબુદ્વીપવતી મેરૂપર્વતથી ઉત્તરમાં રુકમી વધર પર્વત પર આઠ ફૂટ છે. જેમકે૧ સિદ્ધ, ૨ રૂકમી, ૩ રમ્યક્, ૪ નરકાંત, પ બુદ્ધિ, ૬ કમકૂટ, ૭ હિરણ્યવન, ૮ મણિક ગ- જખુઢીપવતી મેરૂપર્વતથી પૂર્વામાં રૂચકવર પર્વત ઉપર આઠ ફૂટ છે જેમકે— ૧ રિષ્ટ, ૨ તપનીય, ૩ કંચન ૪ રજત, ૫ ક્રિશાસ્ત્રતિક, ૬ પ્રલખ, ૭ અંજન ૮ અંજનપુલક. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy