SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ पंच दंडा पण्णत्ता. तं जहा અટ્ઠાવંડે, दंडे, હિંસાä, अकमहादंडे, दिट्ठीविप्परियासिया दंडे. ३ ४१९ क- पंच किरियाओ पण्णत्ता. तं जहा आरंभिया, परिगहिया, मायावत्तिया, अपच्चक्खाण किरिया, मिच्छादंसणवत्तिया. मिच्छद्दिट्टियाणं नेरइयाणं पंच किरियाओ पण्णत्ताओ. तं जहाआरंभिया - जाव- मिच्छादंसणवत्तिया. વ સમ્મેત નિરંતર –નાવ- મિઋદ્િट्ठियाणं वेमाणियाणं, नवालिदियविरंगमिच्छद्दिट्टिया ण भण्णंति सेसं तहेव. ख- पंच किरियाओ पण्णत्ताओ. तं जहाજાડ્યા, अहिगरिणया, पाओसिया, पारितावणिया, पाणाइवाइकिरिया. नेरइयाणं पंच किरिया एवं चैव निरंतरं —નાવ– વેમાળિયાળ. Jain Educationa International પાંચમ સ્થાન પાંચ પ્રકારનાં ક્રૂડ કહેલા છે જેમકે૧ અર્થ ડ-સ્વપરના કાઇ પ્રત્યેાજન માટે ત્રાસ અથવા સ્થાવર પ્રાણીની હિંસા. ૨ અનર્થ ડ–નિરર્થક હિંસા. ૩ હિંસાનૢંડઆ વ્યકિતએ મારા પુત્રાદિના વધ કર્યા હતા અથવા કરે છે કે વધુ કરશે. એવી માન્યતાથી પ્રેરાઈને શત્રુ આદિને વધ કરવામાં આવે તે હિંસાનૢડ ૪ અકસ્માત ક્રેંડ - કાઇ અન્ય પર પ્રહાર કર્યા હતા પણ વધ અન્યના થઇ જાય તે પ દૃષ્ટિવિપર્યાસદ ડ- ‘આ શત્રુ છે’ એવા અભિપ્રાયથી કદાચિત્ મિત્રના વધ થઈ જાય. ક- પાંચ ક્રિયાએ કહેલી છે, જેમકે– ૧ આરભિકી ૨ પારિગ્રહિકી ૩ માયા પ્રત્યયિકા ૪ અપ્રત્યાખાન ક્રિયા ૫ મિથ્યા દર્શન પ્રત્યયા મિથ્યાષ્ટિ નૈયિકને પાંચ ક્રિયાએ કહેલી છે. જેમ કે- આરભિકી યાવત્ ૨-૫ મિથ્યાદર્શન પ્રત્યયા, એ પ્રમાણે વૈમાનિક સુધી બધા ઢંડકામાં મિથ્યાદષ્ટિએને પાંચ ક્રિયાએ હાય છે. વિશેષ–વિકલેન્દ્રિય (એઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય) જીવેામાં મિથ્યાદષ્ટિ. સમ્યગ્દષ્ટિ, મિશ્રષ્ટિને વિભાગ નથી હાતા કેમકે મધા મિથ્યાદૃષ્ટિ જ હોય છે. ખ઼-- પાંચ ક્રિયાએ કહેલી છે— ૧ કાયિકી ૨ અધિકરણુકી ૩ પાદ્વેગિકી ૪ પારિતાપનિકી. ૫ પ્રાણાતિપાતિકી. નૈયિકાથી લઇને વૈમાનિક સુધીના જીવાને આ પાંચ ક્રિએ હાય છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy