SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ख- एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता. તું નહા उत्तणे नामेगे उत्तारहियए, - गंभीरे नामेगे गंभीर हियए. નાવ જળ- ચત્તારિ હવદ્દી વળત્તે. તું નદ્દાउत्ताणे नामेगे उत्ताणोभासी, उत्ताणे नामेगे गंभीरोभासी, गंभीरे नामेगे उत्ताणोभासी, गंभीरे नामेगे गंभीरोभासी. ख- एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता. તું નહા उत्ताणे नामेगे उत्ताणोभासी गंभीरे नामेगे गंभीरोभासी. ८ ३५९ १क- चत्तारि तरगा पण्णत्ता. तं जहासमुद्दं तरामीतेगे समुद्दं तरइ, समुदं तरामीतेगे गोप्पयं तरइ, गोप्यं तारामीतेगे समुद्दं तरइ, गोप्यं तरामीतेगे गोप्पयं तरइं. Jain Educationa International [[[ ચતુર્થ સ્થાન ખ-આ પ્રકારે ચાર પ્રકારના પુરૂષા છે– ૧ કાઇ પુરૂષ તુચ્છ હાય છે અને તુચ્છ દેખાય છે. ૨ કાઇક તુચ્છ હોય અને ગંભીર દેખાય. ૩ કાઇક ગંભીર હાય પણ તુચ્છ દેખાય. ૪ કાઇક ગંભીર હાય અને ગંભીર દેખાય. ૪ ક– ચાર પ્રકારના સમુદ્રા કહેલા છે— ૧ કાઇક સમુદ્ર તુચ્છ છે અને તુચ્છ જેવા દેખાય છે. (મનુષ્ય ક્ષેત્રથી મહારના સમુદ્ર કેમકે ત્યાં ભરતી-ઓટ નથી.) ૨ કાઇક તુચ્છ પણ ગભીર જેવા દેખાય છે. (ભરતી-ઓટ થવાને કારણે.) ૩ કાઇક ગંભીર છે પણ તુચ્છ જેવા દેખાય છે. ૪ કાઇક સમુદ્ર ગભીર અને ગંભીર જેવા દેખાય છે. – આ પ્રકારે ચાર પ્રકારના પુરૂષા કહેલ છેપૂર્વોકત ઉદ્દક સૂત્રની સમાન ભાંગા કહેવા. ૧ ક– તરકના (તરયાઓના) નીચે પ્રમાણે ચાર પ્રકાર છેઃ ૧ એક તરક “હું સમુદ્રમાં તરીશ” એવા વિચાર કરીને સમુદ્રને તરે છે. ૨ એક તરક “હું સમુદ્રમાં તરીશ” એમ વિચારે છે પણ ગેપનૢ (ગા ખુરપરિમિત જલાશય) ને તરે છે. ૩ એક તરક ‘હું ગાષ્પદ્રુમાં તરીશ” એવે વિચાર કરીને સમુદ્રમાં તરે છે. ૪ એક તરક “હુ ગાઢમાં તરીશ” એમ વિચારીને ગોદ્ધમાં જ તરે છે. તાત્પર્ય એ છે કે કેાઈ માણુસ સમુદ્ર સમાન સર્વ વિરતિને પાળવાના સંકલ્પ કરે છે અને તેનુ પાલન પણ કરે છે. કાઈ સ વિરતિ પાળવાને સંકલ્પ કરીને પણ ગેાપદ સમાન દેશિવરતિ સ્વપ ચારિત્રનું જ પાલન કરે છે. www.jainelibrary.org For Personal and Private Use Only
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy