________________
૨૨૦
५ क- चत्तारि मेहा पण्णत्ता. तं जहाखेत्तवासी नामेगे नो अखेत्तवासी, अखेत्तवासी नामेगे नो खेत्तवासी, एगे खेत्तवासी वि अखेत्तवासी वि, एगे नो खेत्तवासी नो अखेत्तवासी.
લ- एवामेव चत्तारि पुरिसजाय पण्णत्ता. તું નહીં खेत्तवासी नामेगे नो अखेत्तवासी,एगे नो खेत्तवासी नो अखेत्तवासी.
--બાવ.
દ્ ા- ચંતારિ મેઢા વળતા. તું બહા-जणइता नामेगे नो निम्मवइता, निम्मवइता नामेगे नो जणइता, एगे नो जणइता नो निम्मवइता.
વ- एवामेव चतारि अम्मापियरो पण्णता. તું નહા-जणइता नामेगे नो निम्मवइता, -- एगे नो जणइता नो निम्मवइता.
,"*નાવ-
Jain Educationa International
ચર્થ સ્થાન
પક- મેઘ ચાર પ્રકારના છે, જેમકે–
૧ એક મેઘ ક્ષેત્રમાં વસે છે પરંતુ અક્ષેત્રમાં વરસતા નથી.
૨ એક મેઘ અક્ષેત્રમાં વસે છે પરંતુ ક્ષેત્રમાં નથી વરસતા
૩ એક મેઘ ક્ષેત્રમાં પણ વરસે છે અને અક્ષેત્રમાં પણ વરસે છે.
૪ એક મેઘ ક્ષેત્રમાં પણ નથી વરસતા અને અક્ષેત્રમાં પણ નથી વરસતે.
ખ- એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના છે
૧ એક પુરૂષ પાત્ર ને દાન આપે છે પરંતુ અપાત્રને આપતા નથી.
૨ એક પુરૂષ અપાત્રને દાન આપે છે પરંતુ પાત્રને આપતા નથી
૩ એક પુરૂષ પાત્રને પણ દાન આપે છે અને અપાત્રને પણ આપે છે.
૪ એક પુરૂષ પાત્રને પણ દાન નથી આપતા અને અપાત્રને પણ નથી આપતા.
દક~ મેઘ ચાર પ્રકારના છે.
૧ એક મેઘ ધાન્યના અંકુર ઉત્પન્ન કરે છે પરંતુ ધાન્યને પૂર્ણ પઢાવતા નથી.
૨ એક મેઘ ધાન્યને પૂર્ણ પકાવે છે પરંતુ ધાન્યના અંકુર ઉત્પન્ન કરતા નથી. ૩ એક ધાન્યના અંકુર પણ ઉત્પન્ન કરે છે ધાન્યને પૂર્ણ પકાવે પણ છે.
૪ એક મેઘ ધાન્યના અંકુર પણ ઉત્પન્ન નથી કરતા અને ધાન્યને પૂર્ણ પકાવતા પણ નથી. ખ– એ પ્રમાણે માતા પિતા પણ ચાર પ્રકારના છે, જેમકે—
૧ એક માતા-પિતા પુત્રને જન્મ આપે છે પરંતુ તેનુ પાલન કરતા નથી. ૨ એક માતા-પિતા પુત્રનુ પાલન કરે છે પરંતુ પુત્રને જન્મ આપતા નથી.
૩ એક માતા-પિતા પુત્રને જન્મ પણ આપે છે અને તેનુ પાલન પણ કરે છે. ૪ એક માતા-પિતા પુત્રને જન્મ પણ આપતા નથી અને તેનુ પાલન પણ નથી કરતા.
www.jainelibrary.org
For Personal and Private Use Only