________________
સૂર્યાવત –સૂર્ય કુંડના મહિમા
વિમલાપુરીમાં નટ
વિમલાપુરી આવ્યા અને તે જ આંબા નીચે પડાવ નાખ્યા. જ્યાંથી પ્રેમલા લચ્છીને ભાડે પરણ્યા હતા. કયાં આભાપુરી ને કયાં વિમલાપુરી ! પ્રેમલા લચ્છીનુ ડાબુ' અ’ગ *કયુ', ખુશી થઈ અને સખીઓને કહેવા લાગી કે કુળદેવીએ સેાળ વષ કહ્યાં હતાં તે પૂરાં થવા આવ્યાં. કાંઇ સદેશ નથી, વચન કેવી રીતે સત્ય થશે ? નટ પાંજરુ લઈ ને દરબારમાં આવ્યા. કયાંથી આવ્યાં ? સારઠ દેશ અને વિમલાપુરી જોવા, આભાપુરીથી આવીએ છીએ.
પ્રેમલાને કૂકડા
શિવમાલાએ કુસુમના ઢગલા પર પાંજરુ મૂકયું, શિવમાલાનું સુંદરરૂપ હતું. રાજા વગેરે આવ્યા અને નાટક જોવા પ્રેમલા લચ્છીને પણ ખેાલાવી. આ નટો આભાપુરીથી આવ્યા છે. નાટક કરી શિવકુમાર નટ રાજા પાસે આવ્યેા. રાજાએ ભેટ આપી. પ્રેમલા કૂકડાને ચાહે છે. અને કૂકડા પ્રેમલાને ચાહે છે. કૂકડા સમજે છે કે આ મારી રાણી. બન્નેના દિષ્ટ મેલાપ થયા. પ્રેમલાએ પાંજરા સામુ જોયું. કૂકડા પ્રેમલા પરથી ષ્ટિ ફેરવી શકયા નહિ. પ્રેમલાએ ફૂંકડાને પાંજરામાંથી બહાર કાઢી હાથથી પપાળ્યા. કૂકડા રાજી થયા. હૃદયપર ચાંચ મારે છે. તારા હૃદયમાં સમાવું પછી પાંજરામાં મૂકયા.
ટૂંકા કયાંથી?
રાજાના પ્રશ્ન-કૂકડો કયાંથી લાવ્યા? આભાપુરીના ચંદ્રરાજાને તેની ઓરમાન મા વીરમતીએ કૂકડા બનાવ્યા હતા. તેને વીરમતી મારી નાખતી હતી. અમે તેની પત્ની ગુણાવલી પાસેથી લાવ્યા. ફૂંકડાએ પાતાની ભાષામાં શિવમાલાને સમજાવી. કૂકડાને લઇને ફરતા ફરતા નવ વર્ષ અત્રે આવ્યા છીએ. આ વાત સાંભળીને મકરધ્વજ રાજા ખુશી થયા. નટે ચામાસુ રહેવાની આજ્ઞા માંગી. રાજાએ રજા આપી. અને કહ્યું કે તમે રાજ કૂકડાને રાજદરબારમાં લાવો !
રાજાએ પુત્રીને કહ્યું-તારી વાત માનતે ન હતેા પણ તારી વાત તદ્દન સાચી નીકળી.
પ્રેમલાને કૂકડાનુ... મિલન
નટે રાજાને પૂછ્યું આપના શેા હુકમ છે ? રાજાએ કહ્યું પ્રેમલાને કૂકડા પર સ્નેહ છે. માટે કૂકડો તમે આ પે. તમારા પાડ માનશુ. શિવમાળાને કૂકડાએ પોતાની ભાષામાં વાત
(૪૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org