________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન થોડું ખાધું ત્યાં ગંગાનું પાણી માંગ્યું. આ રીતે ચંદ્ર નિશાન આપ્યું. ત્યાં તે હિંસક મંત્રી નીકળવાનું કહે છે. ત્યાંથી રથમાં બેસાડીને સિંહરાજ પિતાને ત્યાં લઈ જાય છે. ચંદ્રરાજા નીકળી ગયો, અડધી રાત થઈ છે. વીરમતી ચાલો, બન્ને ઝાડ પાસે આવ્યાં, ચંદ્ર આવીને તેમાં ભરાયે. વીરમતીએ પૂછયું ત્યાં કનકધ્વજ કુમાર કે હતું ? ગુણાવલી બેલી કે તમારા કુમાર હતા. ખોટું. તને તે બધે તે જ લાગે. વૃક્ષ આભાપુરીએ આવ્યું. બને ઊતર્યા. પ્રથમ ચંદ્રરાજ નીકળીને આવીને પલંગ પર સૂતે. જગાડવા સેટી લગાડી તે આળસ મરડીને ઊઠ. રાણીએ પ્રભાતે ઉઠાડયા, સ્વપ્નની ખોટી વાત કરી, ચંદ્ર રાજાએ પણ બેટી વાત કહી.
ચંદ્રરાજા કૂકડે ગુણવલીએ ચંદ્રરાજાના શરીર પર કેટલાંક લક્ષણો લગ્નનાં જોયાં. વીરમતીને વાત કહી. તેણે કહ્યું ચિંતા ન કર, વીરમતી ચંદ્રરાજા પાસે તલવાર લઈને આવી, તારા ઈષ્ટદેવને સંભાળ. ગુણાવલી બેલી મારા સૌભાગ્યને ચાંલ્લો ખંડિત ન કરશે. વીરમતી બેલી તે મારાં છિદ્ર જુવે છે. ચંદ્રને જીવંત રાખવા તેના ગળે દોરે બાંધ્ય, કૂકડે. થઈ ગયે, ગુણાવલી અંતરથી બળવા લાગી. ગુણાવલી કૂકડાને રમાડે છે. મેળામાં રાખે છે. સેનાના પાંજરામાં રાખે છે. લેક ચંદ્રરાજ કેમ નથી, એમ પૂછે છે પણ તે કેઈને જવાબ દેતી નથી. વીરમતીએ કહ્યું કે તારે કૂકડાને રાખવું હોય તે પાંજરામાં લઈને ઝરૂખે ન બેસીશ, મને ન દેખાડીશ.
પ્રેમલા ઉછીની દશા ચંદ્રરાજાને કાઢ્યા પછી પ્રેમલા બરછી પાસે કનકધ્વજકુમારને મોકલવામાં આવ્યું. તેને કહ્યું તમે કેણ છે? ભૂલા પડયા દેખાઓ છો. તે બેઠે એટલે તે દૂર જતી રહી. હાથ પકડ્યો તે તરછોડી નાંખ્યો. સવારે રાજા, રણ, હિંસક મંત્રી બધા દેડી આવ્યા. રાજા પણ ત્યાં આવ્યો. આ તમારી કન્યા વિષકન્યા છે. મકરધ્વજ રાજાએ વાત સાચી માની.
પ્રેમલા લચ્છીને પ્રશ્નો અને જવાબ રાજાએ પિતાના મંત્રીને બધી વાત કરી. મંત્રીએ કહ્યું કુંવરને જોયો છે? તે જન્મથી કઢીઓ છે કે કેમ ? તમે કાંઈ કરશો તે પસ્તાશો. રાજાએ પુત્રીને બોલાવી. રાજાએ હુકમ કર્યો “તેને મારી નાંખ” મારા લઈ ગયા. પુત્રીને કહે તમે તલવારની ધાર કેમ સહન કરશે ? હું મંત્રીને કહીશ બીજાને નહિ. તેઓ કન્યાને સોંપીને, મંત્રીને બેલાવવા ગયા. મંત્રીને બધી વાત કહી. મંત્રીએ રાજાને જઈને કહ્યું કે પડદા પાછળ
(૪૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org