________________
સૂર્યાંવ-સૂર્ય કુંડના મહિમા
વીતરાગ મારા દેવ, મહાવ્રતધારી મારા ગુરુ અને દયા પ્રધાન મારા ધર્મ, એ રીતે યક્ષે ધ અંગીકાર કર્યાં. રાજકુમારના ઉપકારના બદલામાં, ગુરુ દક્ષિણામાં યક્ષે એક વિદ્યા કુમારને આપી. (શ. મા. પૃ. ૬૮)
હવે રાજકુમાર યક્ષને વિદાય કરી આગળ ચાલ્યા. ઘેર જવુ ચેાગ્ય નથી. આગળ વધુ અનેક દેશે. જોઉ, પૂર્વ દિશા તરફ ચાલ્યા. આગળ ચાલતાં, સુંદર નગરના ઉદ્યાનમાં અંખિકા દેવીનું મ`દિર જોયું. ત્યાં વિશ્રામ લીધા, ઈષ્ટદેવના સ્મરણુ પૂર્ણાંક રાત્રે સૂ તે. મધ્ય રાત્રીએ “ હે આપ ! મારું આ પાપીથી રક્ષણ કરા.” એ અવાજ સાંભળીને જાગેલા રાજકુમાર તે તરફ ગયા. ત્યારે પર્વતની ફાટમાં ધ્યાન કરતા પુરુષ અને વિઠ્ઠલ સ્ત્રી જોઈ, તે સ્ત્રીને ખચાવું. રાજકુમાર ખેલ્યા-હે પાપી ! તેં આ શું આચયું છે. ? સ્ત્રીને છોડી દે, નહિ તે તને યમલેક પહાંચાડીશ. એટલે તે વિદ્યાધર તે સ્ત્રીને અગલમાં મારી નાઠો. કુમાર ખડ્રગ લઈને તેની પાછળ દોડયો, આગળ ચાલતાં વિદ્યાધરે નરક સરખા કૂવામાં સ્ત્રી સહિત પડતું મૂકયું. કુમાર પણ તેની પાછળ કૂવામાં પડયો. એટલામાં વિદ્યાધર કુમારની નજરથી દૂર જતા રહ્યો. કુવાના માર્ગ વટાવી તે અંદર આગળ વધ્યો. એટલે ઉજાસ દેખાયો. પતા વગેરે ઉપર નજર પડી. સંતાતા સંતાતા, ઉઘાડી તલવારે કુમાર આગળ ચાલ્યો. સ્ત્રીના આસ્વર તરફ ચાલ્યા. રતાંજલી વગેરે લાલવસ્તુથી શણગારીને હોમવાને માટે તૈયાર કરેલી સ્ત્રી જોઈ. ધીરે ધીરે વિદ્યાધર સન્મુખ આવીને ઊભા, રાજકુમા૨ે પડકાર કર્યા, કે તું ભૂખ પણાથી કરે છે, કે ગુરુ આજ્ઞાથી આ પાપ કરે છે? તે એલ્યો હે વટેમાર્ગુ ! તું તારા માર્ગે જા. આ ખેલાયેલીમાં સ્ત્રી એટલી હું પરોપકારી ! આ પાપીથી મને બચાવા. ત્યારે કુમાર ખેલ્યા-હે મૂખ તું ક્ષત્રિયકુલમાં ઉત્પન્ન થયેલા છે, છતાં સ્ત્રીની હિંસા કરે છે? તેનાથી શું વિદ્યા સિદ્ધ થાય છે ? તપેલા તેલમાં જળની માફક તે ક્રોધથી એલ્યે, કે-હે પ'થી તું મારી વિદ્યાને કેમ નિદે છે ? તેથી તારૂ મસ્તક ટુકડે ટુકડા કરી નાખીશ. તલવાર લઈ કુમાર સામા ધસ્યા. બન્નેનું ભારે યુદ્ધ ચાલ્યુ. અંતે વિદ્યાધર હાર્યા, એટલે બેલ્યો કે-હે ખલિષ્ઠ તારા સિવાય કાઈ એ મને જીત્યા નથી. ધન જય છે એ નિર્વિવાદ છે. એમ કહી વિદ્યાધર શાંત થયો. ત્યારે કુમારે કહ્યું-સુખની પ્રાપ્તિને માટે સત્કર્મ કર. રાજકુમારને તેણે પ્રણામ કર્યા. કુમારે પૂછે છે કે આ રાજકુમારી કોણ છે? એમ કુમારે પૂછતાં વિદ્યાધર ખેલ્યા-(શ. મા. પૃ. ૭૨)
કાન્યકુબજ દેશમાં કલ્યાણુકટક નામના શહેરમાં કલ્યાણસુદર નામના, યાચકોને સોનાનું દાન આપનાર રાજા છે. તેની કલ્યાણસુંદરી નામની રાણીથી જન્મેલ, ગુણસુંદરી નામની કન્યા છે, મને તમે પાપથી બચાવ્યો. આ કુંવરીના મહિના પછી સ્વયંવર છે. રાજપુત્રે કહ્યું કે આ બાળાને તેના પિતાને ઘરે પહોંચાડા. તેથી તેને રાજાને ત્યાં પહેાંચાડી.
શ. પ
(૩૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org