________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ચંદ્રાવતીને રાજા બહુ માન હતું, કપટના પાપને પ્રતાપે, તેને પુત્ર ન થયે. કમલાલાએ રાત્રે ઉંઘમાં દિવ્ય સ્વપ્ન જોયું, અને તે રાજાને કહ્યું કે મેં સ્વપ્નમાં જોયું કે આદીશ્વર ભગવાને કહ્યું કે આ શુકને લે, પછી હંસને આપીશ. એમ કહીને મને શુક આપ્યું. રાજાએ કહ્યું તને બે તેજસ્વી પુત્ર થશે. રાણીને આનંદ થયે. ગર્ભ ક્રમે વધવા લાગ્ય, અવસરે પુત્ર જન્મ્યા. રાજાએ તેનું નામ શુકરાજ પાયું.
રાજા ઉદ્યાનમાં ફરવા ગયા. ત્યાં આમ્રવૃક્ષ નીચે બેઠા. રાજા બોલ્યા કે આ વૃક્ષ પરથી શુકે મને કહ્યું અને તેની પાછળ, તારે ત્યાં આવીને, તેને પરણ્ય. આ વખતે રાજાના ખોળામાં બેઠેલો શકરાજ તે વાત સાંભળીને પૂર્વના સ્મરણથી મૂરિષ્ઠત થઈને જમીન પર પડે. રાજા વગેરે આકુલ વ્યાકુલ થઈ ગયા. ચેતનામાં શુકરાજ આ પણ પ્રફુલિત ન થયે. અને મૌનપણું ધારણ કર્યું. રાજારાણીને ઘણું દુઃખ થયું. ઘણા ઉપચાર કર્યા પણ ન જ બેલ્ય.
કૌમુદી મહત્સવ એક દિવસ કૌમુદી મહોત્સવ આવે, રાજા વગેરે બધા ઉદ્યાનમાં ગયા. એટલામાં એક જગો પર દુદુભીને અવાજ સાંભળ્યા. તપાસતાં ખબર પડી કે શ્રીદત્તકેવલી પધાર્યા છે. પુત્રની પરિસ્થિતિ અંગે પૂછવાની ઈચ્છાથી કેવલી પાસે ગયા. દેશના સાંભળી. પછી રાજાએ શ્રીદત્તકેવલી ભગવંતને પૂછ્યું કે–શુરાજ કેમ બેલ નથી?
આથી કેવલી મહારાજે તેને કહ્યું : હે શુકરાજ ! વિધિપૂર્વક તું વંદન કર, એટલે તેણે મેટે અવાજે, ગુરુ મહારાજને વંદન કર્યું. બધાને આશ્ચર્ય થયું.
રાજાએ પૂછયું પ્રભુ આમ કેમ? ગુરુ મહારાજે જણાવ્યું કે પૂર્વભવનું કારણ છે. તે વિચારે કે પૂર્વભવમાં જે પત્નીઓ હતી. તેને માતા-પિતા કેમ કહું? આથી તે બેલ ન હતું. પૂર્વભવમાં હંસી હતી તે મૃગધ્વજ રાજા થયો. સારસી હતી તે કમલમાલા થઈ. છતારી રાજા, જે હંસી ને સારસીને પતિ હિતે, તે કેમે આ શુકરાજ થયો. એથી તે વિચારે કે રાણુઓને માતા-પિતા કેમ કહું, તેથી એ મૌન થયે હતે. ગુરુ મહારાજે કહ્યું કે હે શુકરાજ ! સંસારની ઘટમાલ આવી જ છે, આમ સાંભળીને શુકરાજ માતા-પિતા કહેવા લાગ્યા.
કમલમાલાને બીજે પુત્ર કમલમાલાને હંસરાજ નામે બીજો પુત્ર છે. એક વખત રાજા સભામાં બેઠા હતા ત્યારે ગાંગલી ઋષિ આવ્યા. કુશલ ક્ષેમ વાર્તા થઈ. સૌને આનંદ થયે, રાજાએ
(૨૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org