________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
ફી , હે
રિતિકારી
શ્રી સિદ્ધાચલ-તીર્થરાજમની વંદે યુગાદીશ્વરમ
પ્રાણીમાત્રએ, પિતાના આત્માના વિકાસ માટે ઉદ્યમ કરે જઈએ. આત્માને વિકાસ કરવાના માટે, એવા વિકાસને રૂંધનાર શત્રુઓ કોણ છે, તેને પહેલાં તે લક્ષમાં લેવા જોઈએ. શત્રુઓ બોળી ખોળીને, તેમને મહાત કરવા માટે, પ્રયત્નશીલ થવું જોઈએ. એવા પ્રયત્નો કરવામાં સાધને ક્યાં ક્યાં છે તે જાણવું જોઈએ. જાણીને પછી શીવ્ર અમલ કરવામાં મન પરોવવું જરૂરી છે.
આત્માના શત્રુઓ, બાહ્ય અને આત્યંતર, એમ બે પ્રકારના છે. બાહ્ય અને આત્યંતર બંને પ્રકારના શત્રુઓને જાણીને, તેને નાશ કરવાનું સાધન શોધીને, એવા સાધનોનો ઉપયોગ કરીને, આત્માને વિકાસ સાધવો જોઈએ.
આત્માના બાહ્ય શત્રુઓ, દુન્યવી દુશ્મને છે. અંતરંગ શત્રુઓ તે કામધાદિ છે. આવા ઉભય પ્રકારના શત્રુઓને નાશ કરવાને માટે, કેઈક અપૂર્વ પરિણામ ઉત્પન્ન કરે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org