________________
શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન, ભા. ૩ કરતાં પુઠ પડતી હતી તેથી નદિષેણુ ઋષિએ અજિતશાંતિ સ્તવ રચીને સ્તવના કરી, તેથી આ દેરીઓ અધિષ્ઠાયકે એક લાઈનમાં કરી.
ફેટે. નં. ૭૩ છીપાવસહિની ટ્રકને દરવાજે, દેરીઓ પરના શિખરે અને તેનું મૂળ શિખર દેખાય છે. દેરીઓના શિખરની નીચે દિવાલ પર કોતરેલું મનહર કામ દેખાય છે. સં. ૧૭૯૧માં ભાવસારે પુનઃ સુધરાવેલી આ ટ્રક છે. છીપા (ભાવસાર). આ ટ્રક નાની હોવા છતાં અતિ નયનરમ્ય છે. ઈતિહાસકારે આને ચૌદમી સદીમાં થયેલી માને છે. ગિરિરાજ પૈકીના મને હર મંદિરમાંનું આ પણ એક છે એમ ગણે છે.
ફેટે. નં. ૭૪:–નંદો રદ્વીપ ઊકે ઉજમબાઈનું મંદિર. આમાં મેરૂના ફરતા ચાર દિશામાં તેર તેર ડુંગર ઉપર ચૌમુખજી છે. એટલે નંદીશ્વરદ્વીપનું દેરાસર કહેવાય છે. એ મંદિરને ફરતી બધી બાજુએ જાળીઓ વડે કરીને બધું રક્ષીત કરેલું છે. તેને દેખાવ આમાં દેખાય છે. ઉપરને ઘુમટ વિગેરે દેખાય છે. અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈને આ ફેઈ થતાં હતાં, તેથી ઉજમફઈનું દેરાસર કહેવાય છે.
ફેટે. નં. ૭૫ –નવટૂકમાં અદબદજી આગળથી જોતાં દાદાની દૂકને વિસ્તાર, આગળને વિમળવહિને ઘેડ વિસ્તાર, બાલાભાઈની ટૂકને ખૂણો અને ડુંગર આમાં દેખાય છે.
ફેટે. નં. ૭૬ –નવટૂકની બીજી એક બાજુથી જોતાં દાદાના દહેરાને છોડીને આગળને ભાગ, બાલાભાઈની ટૂકને ભાગ અને મોતીશાની ટ્રકની છાયા આમાં દેખાય છે.
ફેટે. નં. ૭૭ –આ શ્રી સીમંધરસ્વામીના દેરાસરને પાછળનો ભાગ છે, તેને પાછળનો ગોખલે, એની ઉપરનું જાળીયું વગેરે દેખાય છે. શિખરની પાછળની કેરણી પણ ઘાટવાળી દેખાય છે.
ફિટે. નં. ૭૮ –અદબદજી આગળથી દેખાતી બાલાભાઈની આ સંપૂર્ણ ટૂક છે અને ઊંચે જોતાં વિમળ વસહિ તરફને છેડે ભાગ દેખાય છે. વચ્ચે થડે ગિરિરાજ પણ દેખાય છે.
ફેટો. નં. ૭૯ –અંગારશા પીરની દર્ગા પાસેથી જોતાં ઉપર દાદાની ટ્રક, વિમળવસહિ, શાંતિનાથનું દેરાસર દેખાય છે. તથા નવી ઓફીસ, ગેસ્ટ હાઉસ અને મોતશાની ટ્રકનો અડધો ભાગ દેખાય છે, રામપળ તરફની ઝાડીની રમ્યતા અને ત્રણ શિખરી દહેરાસર દેખાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org