________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દશન, ભા. ૩
જે ઉત્થાપન કરેલી. તેને સ્થાપના કરવા માટે બાંધેલી આ નવી ટ્રકને દેખાય છે. જેની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૩૨માં થઈ છે.
ફેટે. નં. ૫૬ –નવી ટ્રકના મૂળનાયક ભગવંતનું શિખર સહિતનું દહેરાસર આમાં દેખાય છે.
કેટે. નં. ૫૭ –ગધારીયા ચૌમુખજીનું દેરાસર. આ દહેરાસરને ચારે દિશામાં નીચે અને ઉપલે માળે ચોકીયાળાં છે. ચારે ચેકીયાળામાં નીચે ત્રણ ત્રણ દરવાજા છે. ઉપર ત્રણ ત્રણ ઝરૂખાઓ છે. એ મનહરતાને દેખાડનારું આ મંદિર છે. શિલ્પીના ભેજાને આ એક નમુનો છે.
ફેટ નં. ૫૮ –અદબદજી તરફથી મોતીશાના દહેરાસરની પાછલી બાજુને દેખાડતો આ દેખાવ છે. મધ્યમાં બે માળના શિખરવાળું મોતીશાનું દેરાસર છે, પાછળ આજુબાજુ પંક્તિબદ્ધ આવેલાં જુદાં જુદાં દહેરાસરને પાછલો ભાગ આમાં દેખાય છે.
ફોટ નં. ૫૯ ––ઘેટીની પાળે જવા માટે જે બારીએથી નીકળાય છે તેના, ઝાડના અને આવતા જતા જાત્રાળુઓના દેખાવ સહિતની આ ઘેટીની બારીને દેખાવ છે.
ફેટે. નં. ૬૦ –-દીપચંદભાઈ ઊર્ફે ભાલાભાઇની ટ્રકને આ દરવાજે છે. દરવાજામાં મુનિ મહારાજ ઉભા છે. બાજુમાં તેને કેઠો છે.
ફેટો. નં. ૬૧:--બાલાભાઈની ટૂકથી પગથિએ ચઢીએ એટલે ઝાડ નીચે એક દેરી આવે છે. તેમાં શ્યામમૂર્તિ છે. એવી કહેવત છે કે માણેકભાઈ રીસાઈને આવ્યાં તેની આ દેરી છે. આને ઈતિહાસ કાંઈ મળતું નથી.
ફેટો. નં. ૬૨ :--અદબદજી શ્રી આદિનાથ. આ સ્વયંભૂઆદિનાથ એમ પણ કહે છે. ૧૮ ફૂટ ઊંચી અને ૧૪ ફૂટ પહોળી આ મૂર્તિ ગિરિરાજના પથ્થરમાં કેતરેલી છે, તેની આંગી પૂજા હૈ. વ. ૬ના દિવસે થાય છે. વિ. સં. ૧૯૮૬માં ધર્મદાસ શેઠે પુનઃ જિર્ણોદ્ધાર કરાવ્યો છે.
ફેટ નં. ૩ --અદબદજી શ્રી આદિનાથ ભગવંતના મંદિરની કળાને બતાવતું આ મંદિર છે.
ફેટ, નં. ૬૪ --પર ચઢતાં પ્રેમચંદ મોદીની ટૂક આવે છે, તેને આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org