________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન, ભા. ૩
બાર શાખ છે. એક કુમારપાળના દેરાસરનું અને બીજું નવટૂકમાં સંપ્રતિ મહારાજાના દેરાસરનું.)
કેટે. નં. ૩૯ :– કુમારપાળ મહારાજાના દહેરાસરમાં ભમતીના બે છેડા ઉપર બે મંદિર છે. તેમાં એક મંદિરની ખુલ્લી બાજુએ ચૌદ સ્વમ અને સમવસરણ વગેરે કેરેલું છે. મતિ કલ્પનાથી લાગે કે શું પચે કલ્યાણકને અધિકાર અહિં લીધે હશે?
કેટે. નં. ૪૦ :–જ્યારે હાથીપળને જુને દરવાજે હતું ત્યારે દરવાજાની બે બાજુએ આબેહૂબ હાથીને ચિતાર આપને માવત અને અંબાડી સહિતને ચિત્ર કામવાળો હાથી હતો. દરવાજાની બંને બાજુએ “૩% કાર અને “ઢી” કાર ઉપરના ભાગમાં આરસમાં કોતરેલા હતા.
ફેટો. નં. ૪૧ –વર્તમાનમાં હાથીપેળને દરવાજે નવે છે. દરવાજાની ઉપરની પાટલીમાં મનોહર કેતરકામ છે. એના છજાની ઉપર પાટલીમાં રૂપકામ કરેલું છે. તેની ઉપરની કેર્નર પણ સુંદર છે. દરવાજાની બન્ને બાજુએ પથ્થરના મનહર હાથીએ બનાવેલા છે.
ફેટો. નં. ૪ર :– હાથીપળમાં પિસતાં કુલવાળાને ખુલ્લે ચોક આવે છે. પછી રતનપળને દરવાજે આવે છે. અહીંથી દાદાની ટૂક શરૂ થાય છે, તે આમાં જણાય છે.
ફેટો. નં. ૪૩ :- દાદાની દુકના વિશાળ ચોકમાં લોખંડના પાઈ પિથી બનાવેલે કપડાના ચંદરવાવાળે મંડપ છે. તેમાં વચ્ચે દેવકરણ મૂળજીએ મૂકેલું ચાંદીનું સેને રસેલું સિહાસન છે. આગળ ચાંદીનો ભંડાર છે. અહીં સ્નાત્ર તથા પૂજા વિગેરે ભણાવાય છે. તીર્થમાલા પણ આજ મંડપમાં પહેરાવાય છે.
ફેટો. નં. ૪૪ – સંવત ૧૮૬ભાં જ્યારે આ રંગમંડપ ન હતું ત્યારે બે માળનું દાદાનું દેરાસર કળામય દેરીઓ વિગેરેથી સુંદર શોભતું હતું તે દેખાય છે. ડાબી બાજુએ જોતાં વસ્તુપાળ તેજપાળનાં બંધાવેલાં વર્તમાનમાં નવા આદીશ્વરના નામથી ઓળખાતા મંદિરને આગલે ભાગ દેખાય છે. જમણી બાજુ જતાં સીમંધર સ્વામિને આગલે ભાગ દેખાય છે.
ફેટો. નં. ૪૫ – સોળમી સદી પૂર્વે ગમે ત્યારે બંધાવેલા અને વર્તમાનમાં કહેવાતા નવા આદીશ્વરના મંદિરને શિખર સહિતનો પાછલો ભાગ છે. શિખરમાં ખૂણાઓ પાડયા છે તેમાં નાટારંભ કરતી પૂતળીઓને દેખાવ કતરેલો છે. કલાકારો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org