________________
ચાતુર્માસમાં ગિરિરાજ પર ન જ ચઢાય (સાગરસમાધ્યાન પ્ર. ૧૦૪૪)
પ્ર. ભગવાન શ્રીઅજીતનાથજી અને શ્રીશાંતિનાથજીએ કર્યાં. ત્યારે સાધુ-સાધ્વીએ ગિરિરાજ ઉપર જતા ચામાસામાં તે વખતે સાધુ-સાધ્વીએનું ચઢવુ ઉતરવું કાલમાં કેમ યાત્રાને ચેામાસામાં નિષેધ કરાય છે ?
उ. इतश्च स्वामी वर्षासमयं समागतं विज्ञाय तत्रैव शृंगे सपरिच्छदश्चतुर्मासीं तस्थौ । तत्र स्वामिनो निवासर्थं देवाः प्रोत्तुंगं मंडपं चक्रुः । साधवस्तु तपोध्यानपरायणाः केचित् कन्दरासु केऽपि सर्पविलस्याग्रे केचिज्जीर्ण प्रपादेवकुलादिषु यथालब्धस्थानेषु तस्थुः ।
Jain Educationa International
સિદ્ધાચલજી ઉપર ચામાસાં આવતા કે નહિ ? અને જો થતુ હાય તેા વમાન
શ્રીશત્રુ’જયમાહાત્મ્યમાં શ્રીઅજિતનાથ ભગવાન્ અને તેમના સાધુએના ચેામાસા માટે જણાવેલ સ્પષ્ટ પાઠ કે ભગવાન્ અને સાધુએની એકત્ર સ્થિતિ જણાવે છે તે દેખનાર અને માનનાર તે ચેામાસામાં યાત્રા કરવા માટે ગિરિરાજ ઉપર સાધુઓનું ચઢવું ઉતરવું માને જ નહિ. વળી “તતો વીજાને તેડયંત્ર વિત્તિસ્મા” શ્રીશાન્તિનાથજી મહારાજે પણ મુખ્ય શૃંગમાં નહિ પણ મરૂદેવાશ્રૃંગમાં ચામાસુ કરેલ છે, તેમાં પણ ચેામાસામાં ગિરિરાજ ઉપર ચઢવા ઉતરવાનું નથી, એટલે તે આલંબન પણ લેવાય તેમ નથી છતાં જેએ શાસ્ત્ર અને આચાર બંનેની દરકાર ન કરતાં મનસ્વીપણે એલે, છાપે અને વતે તેએની ગતિ અને સ્થિતિ જ્ઞાનીમહારાજ જ જાણે:
XXV
For Personal and Private Use Only
www.jainelibrary.org