SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પુરાવા ૧. પ્રથમ વર્ગના દશ અધ્યયનામાં આ પ્રમાણે ‘શત્રુંજય' પર્વત પર અંધકવૃષ્ણુિ રાજાના દશ પુત્ર માક્ષે ગયાના ઉલ્લેખ. ત્યાર પછી તે ગૌતમ અણુગાર એક વખતે જ્યાં અરિહંત અરિષ્ડનેમિ ભગવાન હતા ત્યાં આવ્યા. આવીને ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કરીને આ પ્રમાણે કહ્યુ કે હે ભગવન્ ! હું ઈચ્છું છું કે જો આપ આજ્ઞા આપે! તે એક માસની ( એક માસ વગેરેની ) ખાર ભિક્ષુપ્રતિમાને અગીકાર કરીને વિચરુ'. એ પ્રમાણે સ્કંદક મુનિની માફક ગૌતમ અનગારે ખારે ભિક્ષુ પ્રતિમાઓ વહન કરી. વહન કરીને ગુણરત્ન નામનુ તપક પણ જ રીતે કર્યું. પછી કદક મુનિની જેમ તેમણે વિચાર કર્યાં. તે જ પ્રમાણે ( ભગવાનને પૂછ્યું, ) તે જ પ્રમાણે સ્થવિર મુનિએની સાથે શત્રુંજય ઉપર ચઢયા. એક માસની સલેખના કરી બાર વર્ષના ચારિત્ર પર્યાય પાળી યાવત્ સિદ્ધિપદને પામ્યા. | સૂત્ર ૧॥ તે જેમ આ ગૌતમ અધ્યયન કહ્યું તેમ ખાકીનાં નવ અધ્યયના કહ્યાં. ૧, અધકવૃષ્ણુિ પિતા ધારણી માતા, પુત્રાનાં નામ આ પ્રમાણે-સમુદ્ર ૨, સાગર ૩, ગંભીર ૪, સીમિત પ, અચલ ૬, કાંપિય ૭, અક્ષાલ ૮, પ્રસેનજિત ૯, અને વિષ્ણુ ૧૦, આ રીતે પ્રથમ વના દશ અધ્યયને એક જ ગમા (પાઠ) વાળાં કહ્યાં. ॥ સૂત્ર ૨ ॥ બીજા વર્ગનાં આઠ અધ્યયનામાં પણ અંધકવૃષ્ણુિ રાજાના આઠ પુત્રા ‘શત્રુંજય’ ગિરિરાજ પર મેાક્ષે ગયાના ઉલ્લેખ છે. તે કાળ અને તે સમયને વિષે દ્વારકા નગરીમાં અ`ધકવૃષ્ણુિ પિતા ધારણી માતા (તેમના આઠ પુત્રાના નામ આ પ્રમાણે ) અક્ષેાભ ૧, સાગર ૨, સમુદ્ર ૩, હિમવંત ૪, અચલ ૫, ધરણ ૬, પુરણ ૭, અને અભિચંદ્ર આઠમે. જે પ્રમાણે પ્રથમ વર્ગ કહ્યો, તે પ્રમાણે (આ ખીજા વર્ગના ) સવે એટલે આઠ અધ્યયના. ગુણરત્ન નામનું તપકર્મ, સાળ વર્ષના સના ચારિત્ર પર્યાય, તથા માસની સલેખના વડે શત્રુંજય' ગિરિ ઉપર મેાક્ષપદની સને પ્રાપ્તિ થઈ. | સૂત્ર ૩ ॥ જ્ઞાતા કથા (છટ્ઠા અંગ )નું ભાષાંતર અગિયાર અંગે પૈકી નાયાધમ્મકહા’-જ્ઞાતાધમ કથા નામના છઠ્ઠા અંગમાં નીચે પ્રમાણેના ‘શત્રુ‘જય' પર્વતના (ગિરિરાજના ) ઉલ્લેખ છે. ( ૨૦૭ ) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy