________________
.
છે.
પ્રકરણ-૧૨ મું સિદ્ધાચલના સાત છઠ અને બે અઠમ - તપની અંદર ગિરિરાજની આરાધનામાં સાત છઠ અને બે અઠમ કરે છે. તે મુખ્યત્વે પાલીતાણામાં રહીને ગમે ત્યારે કરે છે.
નીચે પ્રમાણે આરાધના છે પ્રથમ છઠમાં શ્રી ઋષભદેવસર્વજ્ઞાય નમઃ બીજા દ્ઠમાં શ્રીવિમલગણધરાય નમઃ ત્રીજા છઠમાં શ્રીસિદધક્ષેત્રગણધરાય નમઃ ચેથા છઠમાં શ્રીહરિગણધરાય નમઃ પાંચમાં છઠમાં શ્રીવજીવલ્લીનાથાય નમઃ છઠા છઠમાં શ્રીસહસગણધરાય નમઃ સાતમાં છઠમાં શ્રીસહસ્ત્રકમલાય નમઃ પહેલા અણ્ઠમમાં શ્રી પુંડરીકગણધરાય નમઃ
બીજા અઠમમાં શ્રીકદમ્બગણધરાય નમઃ તે રીતે સાત છઠ અને બે અઠમ થાય. તે દરેકમાં તે તે પદની ૨૦ નવકારવાળી, ૨૧ લોગસ્સને કાઉસ્સગ્ન, ૨૧ ખમાસમણુ-સાથિયા વગેરે છે. આ રીતે સાત છઠ્ઠ અને બે અઠ્ઠમથી આરાધના કરે છે.
(૧૯૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org