SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન મહા પાપી પણ નિસ્તર્યા, જેહનુ· ધ્યાન સુહાય તે તીર્થેશ્વર પ્રણમીએ, સુર નર જશ ગુણ ગાય ૫૧ામના મહા ભયકર એવા પાપને કરનાર પણ આ તીર્થના ધ્યાનથી પાપ રહિત થાય છે. તેમજ દેવતાઓ અને મનુષ્યા જેના ગુણ ગાય છે. આથી તે તીથેશ્વરને ગિરિરાજને હે ભવ્ય પ્રાણીઓ ! પ્રણામ કરીએ. ॥ ૧૨ ॥ । પુડરીક ગણધર પ્રમુખ, સિદ્ધયા સાધુ અનેક 1 તે તીથેશ્વર પ્રણમીએ, આણી હૃદય વિવેક ॥૧૩ ખમાતા શ્રીઆદીશ્વર ભગવાનના ગણધર પુઉંડરીકસ્વામી વગેરે અસંખ્ય, અહી તીર્થના પ્રભાવે સિદ્ધિપદને પામ્યા છે. તેથી હું ભળ્યા ! હૃદયમાં વિવેકને લાવીને આ તીરાજને પ્રણામ કરીએ. ॥૧૩॥ ચદ્રશેખર સ્વસા પતિ, જેને તે તીથેશ્વર પ્રણમીએ, પામીજે Jain Educationa International સ ંગે સિદ્ધ ' નિજ ઋદ્ધ ૫૧૪ાખમાભા કાઈ પૂના પાપ કર્મના ઉદય વડે પેાતાની ખહેનની સાથે અનાચારમાં ઊતરેલ ચદ્રશેખર આ ગિરિરાજના સ`ગ વડે તે પાપાને દૂર કરીને માક્ષને મેળવી શકયા, એવા આ ગિરિરાજને પ્રણામ કરીએ કે જેથી આપણે આત્મા પોતાની ઋદ્ધિને મેળવી શકે. ૫૧૪ાા જલચર ખેચર તિરિય સવે, પામ્યા આતમ ભાવ । તે તીર્થેશ્વર પ્રણમીએ, ભવજલ તારણુ નાવ ૫૧૫ાખમના જળમાં રહેનારા, આકાશમાં ફરનારા, (સ્થલચર ) આવા પણ તિય ચા આ તીર્થને સેવે છે, અને પેાતાના આત્મસ્વભાવને જીવસ્વભાવને મેળવે છે કારણ કે આ તી ભવસમુદ્રમાંથી તારવા માટે નૌકા સમાન છે, તેથી હું ભવ્ય ! આ તીથને ભાવથી પ્રણામ કરવા જોઇએ ૫૧૫મા સ’ઘ યાત્રા જેણે કરી, કીધા જેણે ઉદ્ધાર । તે તીર્થેશ્વર પ્રણમીએ, છેીજે ગતિ ચાર ૫૧૬ાખમાળા આ તીની જેણે સંઘ યાત્રા કરી છે, જેણે આ તીર્થ પર જીણુ મદિરાના ઉદ્ધાર કર્યાં છે, કે જે કરવા વડે કરીને પેાતાના ચાર ગતિ(તિર્યંચ, નારકી, દેવતા, મનુષ્ય)માં ભમવા રૂપ સંસાર છૈદ્યો છે, તેવા આ તીર્થેશ્વરને હે ભવ્યેા ! નમન કરો ॥૧૬॥ ( ૧૬૬) For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy