________________
શ્રીશત્રુ જય ગિરિરાજ દર્શન
આ આત્માને આઠકર્માએ ઘેરેલા છે, તે આ કર્માના જેણે નાશ કર્યાં છે, તે સિદ્ધ કહેવાય. આવા આઠકના નાશ કરાવનાર એવાજ અચલ-પ ત-ગિરિ તે સિદ્ધાચલ, તેનું હંમેશાં આત્માએ ધ્યાન અને સ્મરણ કરવું જોઇએ. આવું સ્થાન કર્યું ? તેથી જણાવે છે કે ઊર્ધ્વ, અધા અને તિર્થ્ય લેાકમાં કે ૧૪ કર્મ ભૂમિમાં આવું આ એકજ ભરત ક્ષેત્ર છે કે જેમાં તે સ્થાન આવેલુ છે. તેમાં પણુ, દક્ષિણ ભરત અને ઉત્તર ભરતના છખંડમાં દક્ષિણના ત્રણ ખંડમાં, મધ્યના જે ખંડ છે, તે ખડમાં, સારઠ દેશ આવેલે છે. તે સારઠ દેશમાં આ શ્રીસિદ્ધાચલ આવેલા છે. તા હવે પછી શું ? ત્યારે કહે છે કે–ચેારાસી લાખ જીવાયેાનિમાં એવા એકજ મનુષ્યભવ છે, કે તે તે મેળવવાની તાકાત વાળા છે. એવા મનુષ્ય જન્મ તને મલ્યે છે, તેને પામીને તારા આત્માના કલ્યાણુ માટે તુ' વારંવાર, હજારો વખત તેને વંદન કર ॥૧॥
એ સિદ્ધાચલની આરાધના કરવાને માટે તારે કઈ સામગ્રી જોઈએ ? અગનીશરીરની પવિત્રતા જોઈ એ, વસ્ત્રની પવિત્રતા જોઈ એ, મનની અ`તરની પણ પવિત્રતા જોઈ એ, ભૂમિની પવિત્રતા જોઇએ, પૂજા કરવાને માટે પણ પૂજાના ઉપકરણેા સારાં જોઈ એ. પૈસા પણ ન્યાયથી પ્રાપ્ત કરેલા જોઈએ. આવી રીતે સાતે પ્રકારની શુદ્ધિ હાય તા તે સાચી આરાધનાના રૂપમાં આવે રા
હવે તેવા તેવા આરાધકો કોણ થયા ? કથારે કારે થયા ? કેવી રીતે આરાધના કરી ? અને કેટલા કેટલાની સાથે તે આરાધી ગયા, તે વાતે આ ‘૨૧’ ખમાસમણુના કર્તા વીરવિજયજી મહારાજ તેમનાં નામ લેવા સહિત વન કરી બતાવે છે.
Jain Educationa International
શ્રીશત્રુજય માહાત્મ્યમાં જણાવ્યુ` છે કે એકેનાવ્યુપવાસેન, કાર્તિકયાં વિમલાચલે । બ્રહ્મ ચાષિદ્ ભૂણ હત્યા-પાતકાન્મુચ્યતે નરઃ ॥૧॥
અનન્તા મુક્તિમાંસેત્તુ-ત્ર તીર્થ પ્રભાવતઃ । સેત્મ્યન્તિ મહુવાપ્યત્ર, શુદ્ધચારિત્રભૂષિતાઃ ॥૨॥
તપસા દાનાદ્-દેવાચનવિધાનતઃ । અન્યત્રાન્યકાલપુણ્યાત્ અસ્યાં સ્યાદધિક ફલમ, ॥૩॥
(૧૫૨ )
યાત્રા
For Personal and Private Use Only
www.jainelibrary.org