________________
શ્રીશત્રુ...જય ગિરિરાજ દર્શન
મનાહર છે, પર`તુ તે સમયે જે મળ્યા તે લીધા હશે, એટલે બરાબર ફિટ બેસે તેવા નથી. અહીંથી આગળ પુ'ડરીક સ્વામીના મંદિરમાં જવાય છે.
પુડડરીક સ્વામીનું મદિર
આ મંદિરના ગાદીપતિ શ્રીપુ ડરીક સ્વામી સેાળમા ઉદ્ધારના કર્તા કરમાશાના સ ૧૫૮૭માં ભરાવેલા છે. લેખ પણ તેની ઉપર વિદ્યમાન છે. શ્રીપુ`ડરીક સ્વામીના ગભારામાં અનેક પ્રતિમાજીએ બિરાજમાન છે. ગભારાની બે બાજુએ બે ઓરડાઓમાં પણ અનેક પ્રતિમાજીએ છે. તેના મડપમાં બે એરડાઓમાં પણ અનેક પ્રતિમાએ છે.
શ્રીપુડરીગિરિ
શ્રીઆદીશ્વર ભગવાનના ગણધર શ્રીપુંડરીક સ્વામી આદિ પરિવાર સાથે આ ગિરિરાજ પર પધાર્યાં હતા. ત્યારપછી જ્યારે વિહારના અવસર આવ્યો ત્યારે, પ્રભુજીએ પુંડરીક સ્વામીને જણાવ્યું કે ‘તમા અને તમારા પરિવાર અત્રે સ્થિરતા કરા, કારણ કે આ તીના પ્રભાવે તમાને અને તમારા પરિવારને કેવળજ્ઞાન થશે અને તીના મહિમા વધશે ' આવા ભગવાનના વચનથી પુ`ડરીક સ્વામી સપરિવાર આ ગિરિરાજ ઉપર રોકાઈ ગયા. સ્થિરતા કરી. આરાધના કરતાં કેવળજ્ઞાન પામ્યા, અને પાંચ ક્રોડ મુનિએ સાથે ચૈત્રી પૂર્ણિમાએ મેક્ષે પધાર્યા.
પાંચમુ' ચૈત્યવ’દેન શ્રીપુડરીક સ્વામીનું ચૈત્યવંદન આદીશ્વર જિનરાયના, ગણધર ગુણવંત; પ્રગટ નામ પુડરીક જાસ, મહિમાંહે મહંત પંચ ક્રોડ સાથે મુણી, અણુસણુ તિહાં કીધ; શુકલ ધ્યાન ધ્યાતાં અમૂલ, કેવલ તિહાં લીધ ચૈત્રી પુનમને દિને, પામ્યા પદ્મ મહાન ; તે દિનથી પુંડરીકગિરિ, નામ દાન સુખ કદ
સ્તવન
એક દિન પુંડરીક ગણધરૂ રે લાલ, પુઅે શ્રીઆદિજિણુંદ સુખકારી રે; કહીએ તે ભવજલ ઊતરી રે લાલ, પામીશ પરમાનંદ ભવવારી રે, કહે જિન ઈણ ગિરિ પામશેા રે લાલ, જ્ઞાન અને નિરવાણ જયકારી રે; તીરથ મહિમા વાધશે ૨ લાલ, અધિક અધિક મડાણુ નિરધારી રે,
( ૧૩૪)
Jain Educationa International
For Personal and Private Use Only
11911
રા
11311
॥એક૦૧॥
"એક
www.jainelibrary.org