________________
પ્રકરણ ૪જું શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધારે
માથા આરામાં થયેલા ઉદ્ધાર (૧) શ્રીષભદેવસ્વામિને વખતમાં ભરતચક્રવતીને. (૨) ભરત ચક્રવર્તીના વંશમાં દંડવીય રાજાને. (૩) બીજા દેવલેકના ઈન્દ્ર ઈશાનઈદ્રને. (૪) ચોથા દેવલેકના ઈન્દ્ર મહેન્દ્રને. (૫) પાંચમાં દેવલોકના ઈન્દ્ર બ્રહ્મદ્રને. (૬) ભવનપતિના ઈન્દ્ર ચમરેન્દ્રને. (૭) શ્રી અજિતનાથ પ્રભુના સમયમાં સગરચવતીને, (૮) વ્યંતરેન્દ્રને. (૯) શ્રીચન્દ્રપ્રભસ્વામિના વખતમાં ચંદ્રયશારાજાને. (૧૦) શ્રીશાંતિનાથ ભગવાનના સમયમાં ચકાયુધરાજાને. (૧૧) શ્રીમુનિસુવ્રતસ્વામિના વખતમાં શ્રીરામચંદ્રજીને. (૧૨) શ્રીનેમિનાથ ભગવાનના શાસનમાં પાંડવોને.
* શ્રી શત્રુંજય ગિરિરાજ સ્પર્શના પુસ્તિકા. (લે. મુનિશ્રી નિત્યાનંદ વિજયજી, પ્રકાશક સેમચંદ ડી. શાહ) ના આધારે આ વિષય લીધો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org