________________
સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કરણા
[ ૪૯૫
સમ્યગ્દર્શન લેવાની વિધિ :
પ્ર૦ સમ્યક્ત્વ ઉચ્ચરવા માટેની વિધિ શુ છે ?
ઉ॰ સમ્યકૃત્વના દાનમાં એ વિધિ છે કે જેણે સમ્યક્ત્વ ઉચ્ચરવું હોય, તેણે સમ્યક્ત્વ ઉચ્ચારતાં પહેલાં ધર્માંદાતા ગુરુની પાસે પેાતાની સઘળીય સ્થિતિ રજૂ કરી દેવી જોઈ એ. એ વિના સમ્યકૃત્વ ઉચ્ચરાવાય નહિ. પ્રાયશ્ચિત્ત માત્ર લેવુ' હાય, તે પણ જે પાપનું પ્રાયશ્ચિત્ત લેવુ હાય તે પાપને કેવી રીતે સેવ્યુ, તે પાપ કરતાં પહેલાં કેવા કેવા વિચાર કર્યાં અને તે પાપ કર્યાં પછીથી શુ' શું વિચાયુ, વગેરે અધુ. વિગતવાર વર્ણવવું જોઈ એ. ધર્મગુરુ પ્રાયશ્ચિત્ત આપતાં પહેલાં કુરીથી પણ એ વિગતાને પૂછે અને પ્રાયશ્ચિત્ત લેનારે તે કહેવી જોઈ એ.
Jain Educationa International
સમ્યક્ત્વ અપાય લેવાય તેથી લાભ :
સમ્યક્ત્વ એ શું આપવા લેવાની ચીજ છે ?
ઉભું વિધિપૂર્ણાંક ચેાગ્ય જીવને ચેાગ્ય ગુરુ દ્વારા સમ્યક્ત્વનું ઉચ્ચારણ કરાવાય, તે તે પણ સમ્યક્ત્વ ન હોય તે પમાડનાર બને છે. સમ્યક્ત્વ ખરાખર ઉચ્ચરે અને એની મર્યાદા જાળવ્યા કરે, તે એમાંથી પણ સમ્યગ્દર્શન માટે જરૂરી પરિણામ પેદા થાય. ‘ જેમ સાધુના આદ્યા’ ચેાગ્ય વ્યક્તિએ ચેાગ્ય જીવને આ આદ્યા આપ્યા હોય, તે આ આઘાના યાગે સવિરતિના પરિણામ ન હેાય તેા આવે અને હાય તા ટકથા રહે. આઘા હાથમાં હોય તે તે કેટલાંય પાપકર્માંથી મચી જાય. એને સિનેમા જોવાનુ મન થઈ જાય, તે પણ એ જોવા જઈ શકે નહિ અને પાછું મન ઠેકાણે આવી જાય. રાત્રે મહાર ભટકવાનું મન થઈ જાય તેાય તે નીકળી શકે નહિ અને પાછું મન ઠેકાણે આવી જાય. આઘા હાથમાં રાખીને પણ જે એની મર્યાદાને ચૂકે, એની વાત જુદી છે; બાકી આ વેષ એવા છે કે-આત્મામાં જે લાયકાત હોય, તે સવિર્સતના પરિણામા ન હોય તા પેદા કરવામાં મદદગાર થાય અને સવવિરતિના પરિણામે હાય તા તેને સ્થિર
CH
For Personal and Private Use Only
www.jainelibrary.org