________________
૪૮૦]
સમ્યગુર્શન-૨ સ્થિર કરે તેનું નામ સ્થિરીકરણ. કોઈપણ આત્માને ધર્મમાં સ્થિર કરવા જેટલું બને એટલું કરવું, પરંતુ કેઈ ખસી જાય, ચલવિચલ. થઈ જાય, એવા શબ્દપ્રચાગ પણ ન કરવા જોઈએ. ધર્મ લેવા આવનારને ધર્મની કઠિનતા જરૂર સમજાવાય પણ તે એવી રીતે સમજાવાય કે જેથી એ આત્મા ધર્મથી જરા પણ પરાભુખ ન બને. સંયમ લેઢાના ચણા ચાવવા જેવું છે, તલવારની ધાર પર ચાલવા જેવું છે, રેતીના કેળિયા ભરવા જેવું છે–આવાં શાસ્ત્રીય વચને પણ. આવનારને તરત જ–સંયમની સમુખ બનાવ્યા વિના જ જે કહેવામાં આવે તે એ કહેનાર ખરેખર “સ્થિરીકરણ” નામના છઠ્ઠા દર્શનાચારને પાલક નહિ પણ ભંજક ગણાય.
શ્રી શ્રેણિક મહારાજા પાસે આવીને જ્યારે શ્રી શાલિભદ્રજીની માતા કહે છે કે-“મહારાજા ! મારે શાલિભદ્ર સંયમ લે છે” ત્યારે શ્રેણિક મહારાજા આશ્ચર્ય પૂર્વક કહે છે-કે એ એક દિવસ જે શાલિભદ્ર મારા ખેાળામાં માત્ર જરાવાર બેસવાથી પણ અકળાઈ ગયે હતું, મારા શ્વાસે છુવાસની ગરમી પણ ખમી શક ન હતું, એટલા માત્રમાં જે પસીનાથી રેબઝેબ થઈ ગયું હતું અને આંખમાં પાણી આવી ગયાં હતાં તે શાલિભદ્ર સંયમ લે છે ? કે પુણ્યશાળી !” મા કહે છે કે-“હા મહારાજ ! તે જ શાલિભદ્ર. પણ આજે હવે તે, તે શાલિભદ્ર રહ્યો નથી. આજને શાલિભદ્ર જુદો છે. શ્રી શ્રેણિક મહારાજા વિચારે છે કે-આ ભેગી, આલેકમાં પણ દેવતાઈ સુખ ભોગવનાર, સંચમ લેવાને તૈયાર થયે છે એ શ્રી જિનેશ્વરદેવના શાસનની બલિહારી છે. માતાને કહે છે કે- પધારો ! એને દીક્ષા મહોત્સવ તમારે નહીં, પણ મારે કરવાનો છે. બધી સામગ્રી તૈયાર કરવા માટે હું હુકમ કરું છું. તમારી પેઠે જ હું આવું છું.'
-
મેટે શિક્ષાપાઠ - શ્રી શ્રેણિક મહારાજા તરત શાલિભદ્રજીની પાસે ગયા. ત્યાં જઈને એમ ન કહ્યું કે-આ શું? તારા જેવા સુકમળથી ચારિત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org