SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ಸ ನ જગતના અજ્ઞાની જીવે આપત્તિ આવે ત્યારે રડે મ્ય છે. મા-બાપ વગેરેને યાદ કરે છે અને ભાગ્યને ઠપકા આપે છે, પણ શ્રી જિનેશ્વરદેવાતા ફરમાવે છે કેષ્ટિ અશુભેદય વખતે એ મા-બાપ વગેરે કઈ જ કરી શકતાં નથી. જો બહુ સ્નેહી માબાપ હશે તે પાસે બેસીને રડશે અને દુઃખમાં વધારો કરશે. આપત્તિ આવે ત્યારે ભાગ્યને ઉપાલંભ દેવે એ પણ નકામુ છે, કારણ કે તેવા પ્રકારના ભાગ્યનું સર્જન કર્યું. કાણે ? જીવે પાતે જ કે દુ: કોઈ બીજાએ ? પાપ બાંધનાર પણ આત્મા પોતે જ છે મ ને? પાતે જ બાંધેલા પાપને ઉદયમાં આવતાં જે ખીજા ઉપર દોષારાપણુ કરે, તે ડાહ્યો કે મૂખે` ? ડાહ્યા આત્માએ તા ઉદયમાં આવેલા પાપને ભાગવતી વખતે મુંઝાતા આત્માને કહેવુ જોઈ એ કે-મહાનુભાવ ! પોતે કરેલ કર્મીના ઉદ્ભયથી આવેલ આપત્તિને તે સારી રીતે જ સહેવી જોઈએ, કારણ કે-પાતે કરેલ કના ઉયથી આવેલી આપત્તિ રાજીથી સહેશે તેાય સહેવી પડશે અને રાઈ ને સહેશે તેય સહેવી પડશે. માટે એ આપત્તિ એવી રીતે સહેવી જોઈ એ કે જેથી એ અશુભ કમજાય અને નવું અશુભ કર્મ ન બંધાય. આપત્તિને એવી રીતે સહેવી જોઈએ કે- એક આપત્તિ અનેક આપત્તિઓને ટાળવાની ને ૬ 2) 3 સ હૈ વી રી તે ? સમ્યગ્દષ્ટિ શુભેાદયને અને અશુભેાદયને સહે કેવી રીતે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy