SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ # to स चचं EE 8 5 be the b. प ty • इ यं જગતના જીવા પેાતાની અભિલાષાને સફળ બનાવી શકે તેવા માગ કર્યો ? અનન્ત ઉપકારી શ્રી જિનેશ્વદેવાએ, જગતના જીવાના કલ્યાણને માટે, એ જ જાતિના ધર્મ ઉપદેશ્યા છે, કે જે ધર્મ જગતના જીવાની વાસ્તવિક અભિલાષાને સારામાં સારી રીતે સફળ બનાવી શકે તેમ છે. જગતના જીવાની વાસ્તવિક અભિલાષા કી ? જગતના જીવાને દુઃખ નથી જોઈતું. પ્રાણીમાત્રની અભિલાષા સુખી થવાની છે. એ સુખ પણ એવુ... જોઈ એ છે કે જેમાં દુઃખના એક અશ પણ ન હેાય; અધૂરાપણું પણ ન હેાય; અને આવીને ચાલ્યુ' જાય એવુ... પણ ન હોય ! સુખ થાડા વખત રડી દુઃખ આવે, અધૂરુ સુખ મળે અગર તે દુઃખના અંશેવાળું સુખ હોય, તે વસ્તુતઃ એ સુખ પણ જગતના જીવાને પસંદ નથી. ત્યારે એ વાત નક્કી છે કે–જગતના જીવાને જે સુખ જોઈએ છે, તે દુઃખના લેશ વિનાનું, સપૂર્ણ અને શાશ્વત, એવા સુખને પામવાના માગ શ્રી જિનેશ્વરદેવાએ દર્શાગ્યા છે, માટે એ મહાઉપકારી છે. જગતના જીવાદુઃખને ટાળવાની અને સુખને મેળવવાની પેાતાની અભિલાષાને ખરાખર સફળ બનાવી શકે, એવા ધમ શ્રી જિનેશ્વરદેવાએ ઉપદેશ્યા છે, એથી એ તારકા મહાઉપકારી છે. એ સિવાય, બીજા કાઈ પણ માગે જગતના જીવાની અભિલાષા સફળ થઈ શકે તેમ છે નહિ. Jain Educationa International મા અનુકૂળ હાવા છતાં આરાધક આછા : આવી રીતે જગતના જીવાની મૂળ અભિલાષાને For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy