SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬] સમ્યગદર્શન-૧ ભવ્ય જીવોમાં પણ, જાતિભવ્ય જેને માટે તે, અનાભેગ નામના એક પ્રકારનું જ મિથ્યાત્વ સંભવિત છે અને દુર્ભવ્ય તથા અભવ્ય તરીકે ઓળખાતા જીવન માટે, અનાગિક અને આભિગ્રહિક એમ બે પ્રકારનાં મિથ્યાત્વ સંભવિત છે; ચરમ પુદગલપરાવર્તન પહેલા અધ ભાગથી કાંઈક વિશેષ કાલ સુધી ભવ્ય જીવોને ચાર પ્રકારનાં અને તે પછીના કાલમાં ભવ્ય જીવોને પાંચ પ્રકારનાં પણ મિથ્યાત્વ સંભવિત છે. ભવ્ય જીવોને માટે પાંચેય પ્રકારો આ રીતિએ. સંભવિત હોવા છતાં પણ, મિથ્યાત્વને ત્યાગ અને તેને ક્ષય પણ ભવ્યાત્માઓને માટે જ સંભવિત છે. ભવ્યને મિથ્યાત્વના પાંચેય પ્રકાર અને અભને માત્ર બે જ પ્રકારે સંભ-તેનું કારણ શું ! સ. અભવ્યનું મિથ્યાત્વ બે પ્રકારનું અને ભવ્યનું મિથ્યાત્વ પાંચ પ્રકારનું હોઈ શકે, એનું કારણ શું ! ભવ્ય જીવેનું અને અભવ્ય જીવનું મિથ્યાત્વ અનાદિકાલીન છે. અનાદિ નિગોદમાં રહેલા છો ભવ્ય હોય કે અભવ્ય હોય તે જીવોને અનાગ નામના મિથ્યાત્વ સિવાયનું કેઈ મિથ્યાત્વ હતું જ નથી, સાક્ષાત્ અથવા તો પરસ્પરાએ પણ તત્ત્વની અપ્રતિપત્તિ, એ અનાગ મિથ્યાત્વ છે. એકેન્દ્રિયાદિ છે, કે જે છ અવ્યકતા દશાવાળા હોય છે, એ જીવોને અથવા તે એવા મુગ્ધ જીવો, કે જેઓને તત્ત્વ શું અને અતત્વ શું—એવા પ્રકારને અધ્યવસાય થવે એ શક્ય નથી, એવા જીવોને અનાગ મિથ્યાત્વ હોય છે. એટલે કે-જેમનામાં વિચારવાની શક્તિ જ નથી, એવા જીવોને જે મિથ્યાત્વ હોય છે, તે અનાભોગ મિથ્યાત્વ છે. - સત્ર માસતુષ મુનિ જેવા તે મુગ્ધ જીવમાંના જ ગણાય ને ? છતાં એમને સમ્યગ્દષ્ટિ કેમ માન્યા, એમ તમારું પૂછવું છે ને? * માસતુષ મુનિ મુગ્ધ જીવ હતા, એમ કઢાચ માની લઈએ , ... * यश्चागीतार्थो गीतार्थनिश्रितो माषतुषादिकल्पः प्रज्ञापाटवाभावादनाकलिततत्त्व શિવ માતા જ ર ત રાખ્યાતાયાત્રાનં નાનીચલાવો ગમ્, અસહૃાયમાલા, જિતુ ગુનાજ્ઞાત્રામાધ્યમૂદન ગુજકત્વ પાચप्रयोजकमित्यप्रज्ञापनीयताप्रयोजकत्वविशेषणान्न तत्रातिश्याप्तिः । –ધર્મપરીક્ષા, ક ૮ ની ટીકા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy