________________
સમ્યગ્દર્શનને સૂર્યોદય
[ ૭૩ દેવાએ ફરમાવેલી ધર્મક્રિયાઓનું બહુમાનપૂર્વકનું યથાશય સેવન એ પણ આ ઉપાયના આસેવનમાં ખૂબ ખૂબ સહાયક બને છે. આત્માના પરિણામ દ્વારા જ સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ થાય છે અને એથી આત્માના પરિણામેના સંબંધમાં આપણે ખૂબ જ ચકર રહેવું જોઈએ. સાચા પરિણામે પ્રગટે, પ્રગટેલા સારા પરિણામે ક્રમે કરીને વધે અને એ પરિણામે ટક્યા પણ રહે એ માટેની ખૂબ ખૂબ કાળજી રાખવી જોઈએ. સત્પરિણામેનો નાશ કરે અને અસપરિણમેને પ્રગટ કરે તેવાં નિમિત્તોથી પણ દૂર રહેવું જોઈએ. અને સસ્પરિણામેને પ્રગટવામાં સહાયક બને તેવાં નિમિત્તોથી જ વિંટળાયેલા રહેવું જોઈએ. ધર્મકિયાઓનું બહુમાનપૂર્વકનું આસેવન, એ આ કારણે પણ જરૂરી છે. આત્માને એ પાપથી બચાવે છે અને સારા પરિણામની પ્રાપ્તિમાં તથા તેના ટકાવ અને તેની વૃદ્ધિ– નિર્મળા આદિમાં એ સહાયક બને છે.
સમ્યગદર્શન ગુણની પ્રાપ્તિને માટે અપૂર્વકરણની પ્રાપ્તિ અનિવાર્ય છે. જેનામાં અપૂર્વકરણ પ્રગટે, તે જીવ અવશ્ય ગ્રન્થિને ભેદ, ગ્રથિને ભેદીને અવશ્ય અનિવૃત્તિકરણને પામે અને અનિવૃત્તિકરણને પામીને અવશ્ય સમ્યકવિને પણ પામે. આત્માન સમ્યગ્ગદર્શન ગુણ આવા પ્રકારે જ પ્રગટતે હવાથી, “સમ્યકત્વ એ અપૂર્વકરણથી સાધ્ય છે.” એમ પણ કહેવાય છે.
અપૂર્વકરણ પછી
અનિવૃત્તિકરણઃ રાગ-દ્વેષ હેય જ છે” એવું લાગવા છતાં પણ જીવે ધર્મને વિષે રાગને અને પાપને વિષે દ્વેષને જવાનો પ્રયત્ન કરે, એ પહેલું જરૂરી છે, “રાગ-દ્વેષ હેય જ છે.”—એવું લાગવા માત્રથી જ, જીવ રાગ-દ્વેષથી સર્વથા મુક્ત બની શકતું નથી. ધર્મના રાગને અને પાપના દ્વેષને કેળવવા દ્વારાએ, પાપથી મુક્ત અને ધર્મમય બનીને જ, જીવ, રાગદ્વેષથી સર્વથા મુક્ત સ. ૧૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org