SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ મિ TAT ના માં ચ મિથ્યાત્વને તજવાના અને સમ્યક્ત્વને પામવાના પ્રયત્નની આવશ્યકતા : અન‘તજ્ઞાનીએ ફરમાવે છે કે-મિથ્યાત્વ એ બહુ જ ભય'કર કોટિનું પાપ છે. એ પાપ-જ્યાં સુધી જીવતુ હોય ત્યાં સુધી બીજા એક પણ પાપ વસ્તુતઃ જતાં નથી. · ગાઢ મિથ્યાત્વની હાજરીમાં હિંસાદિ પાપેાના કદાચ ત્યાગ પણ જોવામાં આવે, તા પણ જ્ઞાનીઓ ફરમાવે છે કે એ ત્યાગ નથી પણ એક પ્રકારના 'મેહના નાચ જ છે; કારણ કે, હિંસાદિને તજવા છતાં પણ · મિથ્યાત્વની હાજરીના કારણે હિંસાદિ ત્યાજ્ય જ છે.’–એવા પ્રકારના ભાવા એ અવસ્થામાં પેદા થતા નથી માટે જ, જેમને પેાતાના સંસારપર્યાય તરફ અણગમા પેદા થા હોય અને 乱 ર ' માક્ષપચયને પેદા કરવાની રુચિ જાગી ય,તેમણે આ મિથ્યાત્વરૂપ દોષને તજવાના સૌથી પહેલાં પ્રયત્નકરવાની આવશ્યકતા છે. તમે તેા વા'વાર સમ્યક્ત્વ અને મિથ્યાત્વની વાતા સાંભળી છે. તામણી તાપસ મિથ્યાદષ્ટિ હતુ એથી જ એના મહાતપના મૂલ્ય કરતાં પણ સમ્યગ્દષ્ટિની એક નવકારશીનું મૂલ્ય વધી જાય, આવું પણ તમે અનેક વાર સાંભળ્યુ છે. તે પછી સમ્યગ્દષ્ટિની નવકારશીના ફળની તાલે મિથ્યા-ષ્ટિના મહાતપનું પણ છળ આવી શકે નહિ એ વાતને સાંભળનારા, જાણનારા અને વારવાર એમનારા તમે સમ્યક્ત્વ અને મિથ્યાત્વને ઓળખવાનાશ્રયન નહિ કર્યો હોય, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy