________________
૧૬૬ ]
સમ્યગ્રદર્શન-૧ તા ? વાત એ છે કે * સર્વાંવિતિના પરિણામ હોય કે ન હોય, દેશિવતિના પરિણામ હોય કે ન હેાય, સમ્યક્ત્વના પરિણામ હોય કે ન હાય, તે! પણ એને પામવા માટે પણ સર્વવિરતિની, દેશવિરતિની અને સમ્યક્ત્વની ક્રિયા અભ્યાસ રૂપે થાય; પણ જે કાઈ એ ક્રિયા કરે છે, તે એ ક્રિયા સવિરતિના, દેશિવરતિના, અગર તે સમ્યક્ત્વના પરિણામને પામવાને માટે અને પામ્યા હાય તા તેને નિર્મળ બનાવવાને માટે કરે છે કે નહિ ? એ વિચારવાનુ છે.
આપણે જાતે જ આપણી ધર્મક્રિયાના ધ્યેયને તપાસવું જોઈ એ. એ માટે સૌથી પહેલું આપણે જ આપણને પૂછવું અને તપાસવું કે– લાકમાં સુખમય ગણાય એવા સંસાર તરફ પણ તારી આંખ કેવી છે ? હું જીવ ! રાજ તું પૂજા કરે છે, દાન-શીલ-તપ વગેરે કરે છે, તે તને ખરેખર ગમે છે શું ?” જે વસ્તુ ખરેખર ગમે, તેને મેળવવાને માટે પ્રયત્ન કરવાનું મન થાય. ગમે તેટલી ધર્મક્રિયા કરતા હા, પણ જે દિ” સંસાર સુખમય હાય તા સારા લાગે, એમાં જીવનું ભલું લાગે, તે દિ' જીવના બધા ઢાળ એ તરફ વળે; અને, ૉ સુખમય એવા પણ સંસાર ખરાબ લાગે, છેડવા જેવા છે એમ લાગે, તેા જીવના ઢાળ એ છાડવા તરફ વળે. જેને સુખમય એવા પશુ સંસારમાં ખરેખર ફાવટ જેવું ન લાગે, તેનું ધ્યેય સુધરે. ધ્યેય સુધરે એટલે પરિણામ સુધર્યા વિના રહે નહિ. પણ, સંસારના સુખ ઉપર જ જો આંખ હાય, તે સુખ ન મળે અને દુઃખ આવે તાય દુઃખ થાય પણ ધ્યેય સુધરે નહિ. એ તે જે કાઈ એને સંસારનું * अशुद्धाऽपि हि शुद्धायाः, क्रिया हेतुः રામ રસાવેયેન, સ્થળરવત્તિતિ || ૨-૧૬ ॥ अतो मार्गप्रवेशाय, व्रतं मिथ्यादृशामपि ।
सदाशयात् ।
વ્યસમ્યવયમારોષ્ય, તે ધીરજીયઃ ॥ ૨-૧૭ ॥ (અધ્યાત્મસાર)
Jain Educationa International
ધ્યેય સુધરે તે પરિણામ સુધરે
:
For Personal and Private Use Only
www.jainelibrary.org