________________
(૭૨) દુનીયામાં દરરોજ કેક જે યમના અતિથિ થાય છે, તેમને આપણને લવલેશ પણ ખેદ થતું નથી, પરંતુ જેની સાથે આપણે સ્વાર્થ જન્મ સંબંધ હોય છે, તેને માટે દિલમાં લાગી આવે છે. એટલે આ બધું સ્વાર્થને લઈને ખેદ કે કલ્પાંત થવા પામે છે. વળી સાંસારિક સુખોના મનોરથની માળા ફેરવતાં અગર તે માની લીધેલા સુખની પ્રાપ્તિ થતાં તેમાં વિશ્વ આવે ત્યારે આ પામર જીવ પગલે પગલે પરિતાપ પામે છે. તેવા ક્ષણભંગુર સુખના સંકલ્પ કરતાં કરતાં તે એક દિવસે અણધાર્યો ચાલ્યા જાય છે. કેઈ મધુકરની અન્યકિતમાં એક કવિએ સારે બેધ બતાવ્યું છે–
પાગીfમળ્યતિ ભવિષ્યતિ મુખમ,
भास्वानुदेष्यति हसिष्यति पंकजश्रीः । इत्थं विचिन्तयति कोशगते द्विरेफे,
नहन भ हन्ते ! नलीनी गज उज्जहार"। સૂર્યાસ્ત થતાં કમળ કેશના બંધનમાં આવી ગયેલ ભમર વિચારવા લાગ્યો કે–“રાત્રિ વ્યતીત થતાં પ્રભાત થશે, સૂિયા ઉદય પામશે અને કમળો બધા વિકાસ પામશે. એટલે હું બંધનથી મુકત થઈશ.” અહો ! એમ કમળ કેશમાં રહેલ મધુકર ચિંતવતું હતું, એવામાં હાથી આવીને તે કમળનું ભક્ષણ કરી ગયે. ભ્રમરના મનોરથ મનમાં જ રહ્યા.
ઘવાર મનુષ્ય આવા ભાવી સુખના સ્વપ્નમાં રમતો હિય છે. પિતે જાણે અમર અને નિર્ભય હોય, તેમ કેક વિચારો ઘડી કહાડે છે. છેવટે એજ ગડમથલમાં તે અવસાન પામે છે. બધા પ્રાણીઓ પ્રમોદ કે સુખનેજ વધે છે, દુઃખને કોઈ ઇચ્છતું નથી; છતાં પોતાના પૂર્વ કર્મના અનુસારે દુઃખ આવતાં માણસે યાકુલ થયા વિના તે ભેગવવું જોઈએ, જે સાધન મળે અથવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org