________________
શેઠના ઘરે આવી. વિજયસુંદરીને જોતાં શેઠ, શેઠાણી અને સરવતી રૂદન કરવા લાગ્યા. એટલે મંત્રિપત્ની તેમને ધીરજ આપતાં બેલી
શેઠજી! તમે મારા પિતા તુલ્ય છે, તે હું એક છેj તુલ્ય આપને શું કહી શકું? સુખ અને દુઃખ એ સજજનેની કસોટી છે. દુઃખ આવતાં ગભરાઈ ન જવું અને સુખ આવતાં છલકાઈ ન જવું—એ આપ જેવા સુજ્ઞ જનેને ધર્મ છે. દુનીયામાં દુ:ખ ન હેત તે સુખની કીંમત જ કેણ કરત? વળી મરણ વિનાનું જીવન અને વિગ વગરના સંયેાગ વિધાતાએ સરાજ નથી. સૌ કેઇને માથે રાજા કે રંક બધાની ઉપર જ્યારે સુખ દુઃખના વાદળાં ફરી વળતાં હોય, ત્યારે એ સૃષ્ટિના સ્વાભાવિક નિયમથી શા માટે ખેદ પામ જોઈએ? જુઓ, આ લોકમાં કે સરસ બેધ છે?
જિનિ પરિતાદ - रश्रुपातं च मध्यमाः। अधमाश्च शिरोघातं,
જોજે, વર્ષ વિવિાના . એટલે—શોકને પ્રસંગ આવતાં પંડિત મુંગે મહાડે સહન કરી લે છે, સામાન્ય માણસ અક્રુપાત કરે છે, અધમ જને માથું કૂટે છે અને વિવેકી પુરૂષે તેવે વખતે ધર્મમાં વધારે આદર કરે છે.
આપ વિવેકી છે, તેથી આપને વધારે કહેવાનું ન હોય. કારણ કે–
"उप्तत्तिरत्रास्ति विपत्तिसंयुता, न कोप्युपायोस्त्यमृता शरीरिणाम् ।
શિક્તિ વાનિ સર્જવા છે . જે શુ ? કુછ વિતે”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org