________________
(૫૭) સંમતિથી વૃદ્ધોને વિચાર સૌ કાઇને અમલમાં મૂકવા પડયા. એટલે ભાજન વેળા સુધી બધા લેાકેા મંત્રીની રાહ જોઇ બેસી રહ્યા. હવે સમય થતાં મત્રીએ એક મેટા મડપ તૈયાર કર્યો, તે કામઘટના પ્રભાવથી સુવર્ણના થાળ બનાવ્યા અને આઠ રતિ સમાન રૂપવતી રમણીએ વસ્ત્રાભૂષણથી વિભૂષિત સંજ્જ કરી. પછી વિવિધ રસવતી, પકવાન, શાક, દાળ, ભાત,
એકસો
અથાણાં, પાપડ વિગેરે જંગલમાં ન મળી શકે તેવી ખારાકની વસ્તુઓ તૈયાર કરી. ત્યારબાદ એક જુદા ઓરડામાં મેટી કીંમતના વિવિધ વસ્ત્રો અને સુવર્ણ–રૂપાના આભૂષણેા ભરી રખાવ્યા. આટલું બધું તૈયાર કરાવીને મંત્રી શ્રીસંઘને તેડવા ગયા. ત્યાં સંઘપતિ તથા સંઘના તમામ લેાકેાને અજલિ જોડી તેણે નમ્ર વિનંતી કરી કે—‹ આપના પવિત્ર ચરણાંમુજથી મારું આંગણુ પાવન કરે.' હજી પણ ઘણા લોકોના હૃદયમાં સપૂર્ણ વિશ્વાસ નથી, છતાં તેની વિન ંતીને માન આપીને બધા લેાકેા મંત્રીની પાછળ પાછળ ચાલ્યા. ત્યાં થોડે દૂર ગયા, એટલે એક ભવ્ય મંડપ જોવામાં આવ્યા તે જોઈને તે બધા આશ્ચય ચકિત થઈ ગયા. સૌ આપસમાં એક બીજાને કહેવા લાગ્યા કે—ા તે કાંઇ સ્વપ્ન છે કે ઈંદ્રજાળ છે? વળી આ પુરૂષ પાતે કોઇ દેવ વિદ્યાધર છે કે મનુષ્ય છે? આ બધું સાચું છે કે અનાવટી બાજી છે ? આમ મા તર્ક વિતર્ક કરતા મંડપની પાસે આવ્યા ત્યાં કેટલાક વિચારવા લાગ્યા કે–આપણને સાવવાને એણે આ આજી
તા નથી રચીને ? એમ ધારીને મડપને બરાબર હાથથી સ્પશી ને જોવા લાગ્યા, પણ તેવું કંઇ જણાયુ' નહિ, એટલે સંતુષ્ટ થયા. શ્રીસંઘના તમામ માણસા આવી ગયા એટલે મત્રીએ તે રમણીય રમણીઆને કનકના થાળ માંડવાના આદેશ કર્યા કે તરતજ તેમણે થાળ માંડી દીધા પછી પંગતવાર બધા બેઠા, એટલે તે રૂપવતી રામાએ બધાને ભેજન પીરસવા લાગી. મંત્રી તે તે વખતે સૌની સમક્ષ અ ંજિલ જોડીને ભેા હતા. આ
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International