________________
निद्राक्षये तच्च न किं चिदस्ति, .
सर्व तथेदं हि विचार्यमाणम्" ॥
એટલે–સ્વપ્નમાં પુરૂષ જેમ ગમન કરે છે, આપે છે, લે છે, કામ કરે છે અને બેલે છે, નિદ્રા ઉીં જતાં જેમ તેમાંનું કશું જોવામાં આવતું નથી, તેમ વિચાર કરતાં દુનીયાની બાજી બધી ઇંદ ધનુષ્ય અને પાણીના પરપોટા જેવી લાગે છે,
હે શાણી! તું પિતે વિચક્ષણ છેતેથી તેને વધારે કહેવા પણું ન હોય, મારા શોકમાં વખત ન વીતાવતાં ધર્મકર
માં તે સફલ કરજે. વડીલે કદિ મારૂં સ્મરણ કરી ખેદ પામે, તે તેમને શાંત વચનેથી ધર્મને બેધ આપજે. તારૂં નિર્મળ શીલ અને ધર્મકૃત્ય, મને કાર્ય સાધવામાં જરૂર સામેલ થશે, જેમ પ્રજાને ધમશ રાજાને મળે છે, તેમ પત્નીની પવિત્રતાને પ્રભાવ પતિને આપદમાંથી ઉગારી લે છે, મારા કામમાં સત્વર ફતેહ મળે એજ તારે ઈચ્છવાનું છે. બસ, હવે હું આવતી કાલે પ્રભાતે બ્રાહ્મ મુહૂર્તે અહીંથી નીકળી જઈશ.”
એ પ્રમાણે પોતાની પત્નીના મનનું સમાધાન કરીને મતિસાગર મંત્રીએ પોતાના વડીલેની અનુજ્ઞા મેળવી. વૃદ્ધપણે પુત્રના વિદેશગમનથી જે કે તેમને ભારે ખેદ થયો, છતાં તે કઈ રીતે અટકે તેમ ન હોવાથી તેમણે રાજીખુશીથી રજા આપી. - હવે બીજે દિવસે શુભ મુહૂતે પોતાની પત્નીના મુખથી–હે નાથ ! આ દીન દાસીની હારે વહેલા આવજે. શાસન દેવતા આપને સુકાર્યમાં સહાયતા આપીને તેમને ઈષ્ટ સાધક બનાવે.’ એ પ્રમાણે શુભ-આશીષ શ્રવણ કરી પંચ પરમેષ્ઠીના સ્મરણપૂર્વક અતિસાગર મંત્રી પોતાના ઘેરથી વિદાય થયા. પિતાના ઘરબાર કુટુંબ અને સુખના સાધને મૂકતાં મંત્રીના મનમાં લેશ પણ ખેદ ન થયે, તેના વદન પર ઉમંગ અને ઉત્સાહ તરી આવ્યા હતા. એક સત્ત્વવાન્ પુરૂષ ગમે તેવા વિકટ સમયે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org