________________
(૩૧૪) फलन्ति यत्मनस्ते तु
तत्सुवर्णस्य सौरभम्" ॥ એટલે—ઘણું પુણ્ય એકત્ર થાય, ત્યારે ધર્મના મનોરથ થાય છે, પરંતુ તે જે કિયામાં મૂકાય, ત્યારે તે સુવર્ણ અને સાથે સુગંધ જેવું સમજવું. અર્થાત ભાવના પ્રમાણે વર્તન થાય, એટલે અપરિમિત લાભ થાય છે
વ્યવહારી ગૃહસ્થ પિતાના વ્યવહારમાં નિરંતર લાગ્યાં કહે છે, પણ તેમાં ગમે ત્યારે અવકાશ મેળવીને ધર્મ કરણી સરવાની જરૂર છે. કહ્યું છે કે –
રવાર પદ યાત્તિ, देहिनां गृहचेष्टितैः। तेषां पादे तदर्धे वा,
જ ધર્મસંપ્રદ” . એટલે—ઘર સંબધી કામ કરતાં માણસે દિવસનાં ચારે પ્રહર વ્યતીત કરે છે, તેમાં એક પ્રહર અથવા અર્ધ પ્રહર પણ ધર્મ કર્મમાં ગાળવું જોઈએ. એક કવિએ દેવને ઓલ આપતાં કહ્યું છે કે –
મમા વિર્ષ, पावमिमई अणुज्जम्मो धम्मे । मा दिज्ज दिव्य ! कहमवि,
जइ रूठो होसि सयवारं"॥ એટલે—અનાસકતમાં પ્રેમ, પાપમાં મતિ અને ધર્મમાં અનુઘમ એટલે આલસ્ય-એટલાં વાનાં હે દૈવ! તું સવાર રૂછમાન થાય, તે પણ આપીશ નહિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org