________________
છે. આકાશસ્તિ
ન ધર્મનું
તીધા. સિવાન જાણવા
(૩૧૨) કાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાલ અને જીવાસ્તિકાય એ છ દ્રવ્ય કે જેમાં જૈન ધર્મનું તમામ સ્વરૂપ આવી જાય છે, તે તેણે સૂક્ષ્મતાથી ગુરૂ પાસે સમજી લીધા. સિવાય દ્રવ્ય, ગુણ અને પર્યાય, તથા ખંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ વિગેરે જાણવા લાયક બાબતે તેણે મનન પૂર્વક ધારી લીધી. તે ઉપરાંત જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય-એ આઠ કર્મની ઉત્તર પ્રકૃતિ ૧૫૮ તથા મૂલ પ્રકૃતિ જાણવામાં પણ તેણે કચાશ ન રાખી.
તે પ્રતિદિન બે વખત પ્રતિક્રમણ કરતો, અવકાશે સામાયિક કરતે પર્વ દિવસે પૌષધ આદરતે, યથાશક્તિ તેપ આચરતા નાના પ્રકારના નિયમ ધારણ કરતે તથા મુનિજનો તેમજ દીન જનને દાન આપતાં પિતાની લક્ષમી સફળ કરતો હતો. પિતાના સમાન ધમી શ્રાવકને ગુપ્ત મદદ કરતા, તેમને ધંધે લગાડતો અને વારંવાર તેમની સંભાળ લેવાની કાળજી રાખતે હતે.
એ પ્રમાણે ધર્મ આચરતાં તે વેપારમાં બહુ ધન કમાયે ધર્મના પ્રભાવે તેના સીધા દાવ પાડવા લાગ્યા. તરફથી લક્ષ્મી તેને ભેટવા આવી. તે છતાં ધનનું તેને અભિમાન ન હતું. માત્ર ધર્મ કાર્યો કરતાં તે આનંદ પામતે. હજારો શ્રાવકોને પોતાને વેપારમાં જેડીને તેણે લક્ષાધિપતિ બનાવી દીધા. તેમ છતાં તે પિતાના મુખે આત્મ પ્રશંસા કદિ કરતો નહિ. દુ:ખી જનોના ગરમ આંસુ લુંછવાને જ જાણે તેણે અવતાર ધારણ કર્યો હોય, તેમ અહોનિશ દુ:ખીઓની દાદ સાંભળવામાં જ તે પિતાને અવસર વીતાવતે હતો. - કોઈવાર તે પિતાના શ્રાવક બંધુઓને ભોજનને માટે નેતરતા અને તેમની ભકિત કરી તેમને પ્રસન્નતા પૂર્વક બેસારીને ધર્મ ભાવના દઢ કરવા માટે ઉપદેશ આપતે કે–“હે સાધમી બાંધ! આપની ભક્તિ કરવાનો આજે મને સુઅવસર પ્રાપ્ત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org